Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 04:20:25 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

નરમાઈ સાથે ખૂલ્યાં શેર માર્કેટ

May 04, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Indian Stock Market News Sensex BSE Sensex Nse Sensex Stock Market News Stocks Market comment     E-Mail     Print    
 
Viewed: 1123
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 4, મે

વિશ્વભરનાં માર્કેટમાંથી નરમાઈનાં મળેલાં સંકેત ને પગલે સ્થાનિક શેર માર્કેટમાં સામાન્ય નરમાશ જોવા મળી હતી. સેન્સેક્સ  અને નિફ્ટીમાં 0.4 ની નરમાઈ જોવા મળી હતી. સેન્સેકસ 54 અંક ઘટી 17,097 પર અને નિફ્ટી 18 અંકની નરમાઈ સાથે 5,170 પર ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં પણ સામાન્ય નરમાઈ જોવાઈ હતી. ડાઉ જોંસ અને એસએન્ડપી 500 સહિત પ્રમુખ અમેરિકી બજારમાં નરમાશ જોવા મળી હતી. જેનાં પગલે એશિયાઈ માર્કેટમાં પણ સામાન્ય નરમાઈનો દોર જોવા મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારોની વધતી જતી સંખ્યાને પગલે વિશ્વનાં બજારો હૈંગસેંગ, શાંઘાઈ અને તાઈવાનનાં માર્કેટમાં નરમાઈ જોવાઈ હતી.

સ્થાનિક માર્કેટમાં હિરો મોટોકોર્પ, ભારતી એરટેલ, ડીએલએફ, એસબીઆઈ અને ટાટા સ્ટીલનાં સ્ટોકમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ સિપ્લા, વિપ્રો, આઈટીસી, ઓએનજીસી અને ટીસીએસનાં સ્ટોકમાં સામાનેય તેજી નોંધાઈ હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com