રાજકોટ, તા. 04
રાજકોટમાં વોર્ડ 23 ભાજપના નગરસેવકે આજે અચાનક રાજુનામું ધરી દીધું હતું આ રાજીનામા સંદર્ભે શહેરના રાજકીય વર્તૂળોમાં હલચલ મચી ગઈ હતી. પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોઈ આ નગરસેવકે રાજીનામું આપી દીધું હતું ગઈકાલે પોતાના વિસ્તારના સ્ટેન્ડિંગ કામો અંગે પણ ફરિયાદ ઊઠાવી હતી. આજે મહામંત્રી રાજભા ઝાલા સાથે આજે ચકમક ઝરતા સ્ટેન્ડિંગ કામ અંગે સંજય ધવાએ રાજુનામું આપી દીધું હતું.