Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 08:45:23 PM IST
 

શિલ્પાનાં સીમંતમાં બોલિવૂડની અભિનેત્રીઓ ઉમટી,જુઓ તસવીરો

May 04, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shilpa Shetty Shamita Shetty Tellywood Bollywood TV Commercial R. Sarath The Desire Movie comment     E-Mail     Print    
 
Viewed: 9461
Rate: 2.6
Rating:
Bookmark The Article

મુંબઈ 4, મે

હાલમાં શિલ્પા શેટ્ટી કોઈપણ ફંકશન કે આઈપીએલની મેચમાં જોવા મળતી નથી, કેમ કે તે ગર્ભવતી છે. હાલમાં તે પોતાના જીવનની ખાસ ક્ષણને માણવામાં વ્યસ્ત છે. એવામાં શમિતા શેટ્ટી પણ પોતાની બહેન તરીકેની ફરજ બજાવવા માંગતી હતી.

શમિતા શેટ્ટીએ પોતાની બહેન શિલ્પા શેટ્ટીનાં સીમંતનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી. શિલ્પાનાં જીવનનાં આ ખાસ અવસર પર રવિના ટંડન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, નેહા ધૂપિયા, સમીરા રેડ્ડી, માન્યતા દત્ત, ફરાહ ખાન અને અન્ય અભિનેત્રીઓએ શુભેચ્છા આપવા માટે હાજરી આપી હતી.

શિલ્પાનાં સીમંતનું આયોજન શિલ્પા અને રાજ કુંદ્રાનાં મુંબઈમાં જૂહુ સ્થિતનાં બંગલા પર રાખવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટી મે મહિનાનાં અંત સુધીમાં આપણને બાળકનાં જન્મની ખુશખબરી આપી શકે છે.

શિલ્પા શેટ્ટીનાં સીમંતમાં હાજર અભિનેત્રીઓની તસવીરો જુઓ....

























 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com