Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 02:36:28 AM IST
 

વિદ્યાની અદાથી ઉપરાષ્ટ્રપતિ શરમાયા જ્યારે શત્રુઘ્નસિન્હાએ તો પકડી લીધા ગાલ

May 04, 2012 Entertainment > Bollywood News
 
Tags:   National Film Awards Dada Saheb Phalke Award Vidhya Balan Soumitra Chatterjee Vice President Mohammad Hamid Ansari Mohammad Hamid Ansari comment     E-Mail     Print    
 
Viewed: 10808
Rate: 3.7
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 4, મે
  • 'ડર્ટી ગર્લ'ની મોહક અદા જોઈ ઉપરાષ્ટ્રપતિ પણ શરમાઈ ગયા
  • વિદ્યા બાલનનું 59માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું

બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનને 59માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યા બાલનને આ એવોર્ડ ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' નાં અભિનય માટે આપવામાં આવ્યો હતો.

નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે 59માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનાં હસ્તે વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. આ અવસરે વિદ્યા બાલન ગુલાબી કલરની સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

સમારોહમાં વિદ્યા બાલનની અદાઓ તસવીરમાં જુઓ...















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com