|
|
એનઆરઆઈ ડિપોઝિટ્સના વ્યાજદરમાં ત્રણ ટકા સુધીનો વધારો
|
|
May 05, 2012
|
National
|
|
|
|
|
|
|
નવી દિલ્હી :
રૂપિયાનાં ઘટતાં મૂલ્યને કારણે વિદેશી ચલણની થાપણોની આવકમાં ઘટાડાને જોતાં રિઝર્વ બેંકે વિદેશી ચલણમાં એનઆરઆઇ ડિપોઝિટ્સ પર વ્યાજદરની મર્યાદામાં ત્રણ ટકા સુધીનો વધારો કર્યો છે. આ જાહેરાતને પગલે ભારતીય બેંકો આ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવી શકશે. એક અન્ય જાહેરનામામાં રિઝર્વ બેંકે એક્સ્પોર્ટ ફાઇનાન્સ પરના વ્યાજદરો નિયમનમુક્ત કર્યા છે, આને કારણે નિકાસકારો વ્યાજની કોઇ મર્યાદા વગર વિદેશી ચલણમાં મુક્તપણે નાણાં એકત્ર કરી શકશે. વિદેશી ચલણમાં નિકાસધિરાણ પરના વ્યાજદરો નક્કી કરવાની પણ બેંકોને છૂટ આપવામાં આવી છે, જે આવતી કાલથી અમલી બનશે
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|