Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:33:57 PM IST
 

આઈએમએફનાં ચીફ કાન સેક્સકાંડમાં સંડોવાયેલા છે!

May 05, 2012 World
 
Tags:   International Monetary Fund IMF India Strauss Kahn Prosecutors News China India Poverty News comment     E-Mail     Print    
 
Viewed: 1446
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લિલે 5, મે

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) નાં પૂર્વ પ્રમુખ દોમિનિક સ્ત્રાસ કાનની મુશ્કેલીઓ હવે વધી શકે છે. ફ્રાંસનાં અધિકારીઓ કેટલાંક સાક્ષીઓનાં વૉશિંગ્ટનની સેક્સ પાર્ટીમાં સ્ત્રાસ કાન સામેલ હતાં, તેવાં નિવેદનની તપાસ કરી રહ્યાં છે. જો કે કાન પોતાની બિન્દાસ શૈલી માટે ઘણા બદનામ છે.

દેહવ્યાપાર સાથે જોડાયેલ સંગઠનનાં મામલામાં સ્ત્રાસ કાન, બે અધિકારીઓ અને એક પોલીસ અધિકારીને પણ આરોપી બતાવવામાં આવ્યાં છે. ઉત્તરી ફ્રાંસનાં શહેર લિલેમાં ફરિયાદ કાર્યાલયનાં એક પ્રવક્તાએ તપાસ અધિકારીઓને આ મામલે ખાસ સબૂત પણ આપવામાં આવ્યાં છે.

2010માં વૉશિંગ્ટનમાં એક સેક્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેલ્જિયમની એક સેક્સ વર્કરે એવો આરોપ લગાવ્યો છે કે આ પાર્ટીમાં તેનાં પર મરજી વિરુદ્ધનો બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં સ્ત્રાસ કાન પણ હાજર હતાં. એક અન્ય એસ્કોર્ટે પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com