Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:36:43 PM IST
 

ગ્રાસીમનો નફો આઠ ટકા ઘટયો

May 06, 2012 Business > Corporate News
 
Tags:   Grasim Aditya birla group comment     E-Mail     Print    
 
Viewed: 906
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઇ, તા. 6

આદિત્ય બિરલા ગ્રૂપની મોખરાની કંપની ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧, માર્ચ,૨૦૧૨ના અંતે પૂરા થયેલા ચોથા ક્વાર્ટર દરમિયાન ચોખ્ખા નફામાં આઠ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. નફો ૮૭૯ કરોડથી ઘટીને ૮૦૯ કરોડ થયો છે. માર્ચના ક્વાર્ટરમાં ચોખ્ખું વેચાણ ૧૩ ટકા વધીને ૭૨૦૬ કરોડ  (રૃ. ૬૩૯૮ કરોડ) થયું છે. આખા વર્ષનો ચોખ્ખો નફો ૨૨૭૯થી ૧૬ ટકા વધીને ૨૬૪૭ કરોડ થયો છે. બોર્ડે રૃ. ૧૦ના શેર દીઠ રૃ. ૨૨.૫૦ના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની સિમેન્ટ, વિસ્કોસ સ્ટેપલ ફ્રાઇબર કેમિકલ્સ અને ટેક્સ્ટાઇલ્સ સેક્ટર સાથે જોડાયેલી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com