Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 07:01:02 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

મેન્સ હોકીમાં ભારતના પરાજયની હેટ્રિક

May 06, 2012 Sports
 
Tags:   Olympic Hokkey Tiam India Germany lose Shivendra Singh comment     E-Mail     Print    
 
Viewed: 1083
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન : 6, મે

ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મેન્સ હોકી ટીમનો સાધારણ દેખાવ યથાવત્ રહેતાં ઓલિમ્પિક્સ ચેમ્પિયન જર્મની સામે ૧-૨થી પરાજય સહન કરવાનો વારો આવ્યો હતો. આ પરાજય સાથે જ ભારતે પરાજયની હેટ્રિક નોંધાવી છે.

ભારતના શિવેન્દ્રસિંહે ૧૫મી મિનિટમાં ગોલ નોંધાવી શાનદાર શરૃઆત કરી હતક, જોકે જર્મની તરફથી ૨૭મી મિનિટમાં ક્રિસ્ટોફર વેસ્લે અને ૬૫મી મિનિટમાં ફ્લોરિયન ફુક્સે ગોલ નોંધાવી ભારતની જીતની આશા ખતમ કરી નાખી હતી. ભારત હવે આવતી કાલે ત્રીજા અને ચોથા સ્થાન માટે રમશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com