Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:04:28 PM IST
 

યુનિ.ની પરીક્ષાનો આજથી પ્રારંભ

May 07, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 792
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૬

યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા. ૭મીથી એફવાયબીએ, બીકોમ, બીએસીના પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની, બીબીએ-બીસીએ (રીપીટર), એમ.એ.-એમ.કોમ. સેમેસ્ટર ૧-૩ના મળીને ૫૨ હજાર વિદ્યાર્થીઓની ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં બેસનારા કેટલાક વિદ્યાર્થીઓની હોલટીકીટમાં વિષયનું નામ, ફોટો નથી. જેને લીધે છેલ્લી ઘડીએ હોલટીકીટ સુધારવા જવાની વિદ્યાર્થીઓને ફરજ પડી હતી. બીજીબાજુ આડેધડ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમુક કોલેજોમાં પાંચસોથી હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા હોય તો તેની સામે તેના કરતા વધારે વિદ્યાર્થીઓ ફાળવી દેવામાં આવતીકાલે સોમવારે વિદ્યાર્થીઓને બેઠકક્રમાંક શોધવા છેલ્લી ઘડીએ દોડવું પડે તેવી સ્થિતિ સર્જાવવાની શકયતા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com