Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:12:56 PM IST
 

મારી એકલતાનો સાથી બસ એ જ... છે

May 07, 2012 Entertainment > Hollywood
 
Tags:   Lady Gaga Gaga's World Tour Astrology Mercury Twitter comment     E-Mail     Print    
 
Viewed: 1375
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન 7, મે

હોલિવૂડ પોપ સિંગર લેડી ગાગા ભલે વર્લ્ડ ટૂર પર નીકળી હોય, તેમ છતાં તેની વાત તેનાંથી સાવ અલગ તેનું પાત્ર આપણી સામે ઉપજાવે છે. લેડી ગાગા કહે છે કે તેને 20 વર્ષની ઉંમરથી જ એકલતામાં રહેવું ગમે છે.

અભિનેતા ટેલર કિન્ની સાથે અલગ થનાર ગાગા કહે છે કે યુવાવસ્થામાં તે તનાવ અનુભવતી હતી. જો કે તેનાં તનાવમાં તેણે સંગીતની ઘણી ઉપાસના કરી હતી. જો કે સંગીતની સાથે ગાગાની એકલતા માત્ર કોકેઈન જ દૂર કરી શકે છે.

ગાગાએ જણાવ્યું હતું કે, જ્યારે તે 19 વર્ષની હતી, ત્યારથી જ તે તણાવમાં રહેતી હતી, જેનાં કારણે તેણે સંગીતને અપનાવી લીધું અને શાળાનો અભ્યાસ પણ અધૂરો છોડી દીધો. તેણે સંગીત માટે પોતાના માતા પિતા સાથે કોઈ આર્થિક મદદ પણ માંગી ન હતી.

ગાગા પોતાના એપાર્ટમેન્ટમાં માત્ર પિયાનો સાથે રહેવાનું જ પસંદ કરે છે. જો કે મારી એકલતાને દૂર કરવા માટે મે ભયજનક કોકેઈનનો રસ્તો અપનાવ્યો છે, તેવું ગાગા કહે છે. જો કે તે પોતાની નશાની આદતોને છોડવા પણ માંગે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com