Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:58:16 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

લોહાનની સામેની 'હિટ એન્ડ રન' ની ફરિયાદ કોર્ટે ફગાવી

May 07, 2012 Entertainment > Hollywood
 
Tags:   Lindsay Lohan Elizabeth Taylor Hollywood Hit And Run Case comment     E-Mail     Print    
 
Viewed: 473
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લોસ એન્જેલસ 7, મે

હંમેશા મુશ્કેલીઓમાં અને વિવાદોમાં રહેનાર લિન્ડસે લોહાનને આ વખતે પરેશાનીઓમાંથી મુક્તિ મળી છે. હોલિવૂડ અભિનેત્રી લિંડસે લોહાને માર્ચમાં પોતાની કાર દ્રારા એક શખ્સને ટક્કર મારી હતી, પરંતુ લોહાન હવે આ મામલે દોષી સાબિત થશે નહીં.

25 વર્ષીય અભિનેત્રી લોહાન હૂકાહૂ લોજથી નીકળી ત્યારે તેને ગ્રાહકો અને ફોટોગ્રાફરે ઘેરી લીધી હતી. એક સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર આ લોજનાં મેનેજર થાઈર કમાલે જણાવ્યું હતું કે, ક્લબમાંથી નીકળતી વખતે લોહાને પોતાની કારથી ટક્કર મારી હતી.

એલએ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ અટાર્નીમાં લોહાન વિરુદ્ધની ફરિયાદને રદ્દ કરવામાં આવી હતી, અને જણાવવામાં આવ્યું હતું કે કમાલનું નિવેદન વિશ્વાસપા નથી, તેણે પોતાના નિવેદનમાં ફેરફાર કર્યાં છે અને કાનૂન વિભાગ સાથે સહયોગ કરવા માટે પણ તે તૈયાર નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com