Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:41:50 AM IST
 

શાનદાર શરૂઆત બાદ આમિરનું 'સત્યમેવ જયતે' વિવાદમાં

May 07, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Aamir Khan Talaash Movie Satyamev Jayate Euphoria Band Bollywood Singer Palash Sen Tellywood TV Show comment     E-Mail     Print    
 
Viewed: 7588
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 7, મે

બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો ટીવી શૉ 'સત્યમેવ જયતે' ની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તે આમિર ખાનની જેમ વિવાદમાં ફસાઈ ગયો છે. યૂફોરિયા બેંડે એવો દાવો કર્યો છે કે આમિર ખાનનાં શૉ નું થીમ સોંગ તેમનાં કોરસ બેંડનાં જૂનાં 'સત્યમેવ જયતે' ગીત પરથી લેવામાં આવ્યું છે.

યૂફોરિયા બેંડનાં પ્રમુખ ગાયક પલાશ સેને કહ્યું હતું કે,"આમિરનાં શૉનું ગીત સાંભળીને મને આશ્ચર્ય થયું." પલાશે આ મામલે ક્રિએટીવ ટીમને કાયદાકીય નોટિસ પણ મોકલી છે.  જો કે આ ગીતને કંપોઝ કરનાર રામ સંપતે આ મામલે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.

'સત્યમેવ જયતે'નવા અભિયાનને પ્રોત્સાહન મળી રહેશે

ગઈકાલે રવિવારે આમિર ખાનનો ટીવી શૉ 'સત્યમેવ જયતે' સવારનાં 11 વાગે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને દર્શકોનો જબરદસ્ત રિસપોન્સ મળ્યો હતો.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com