Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 01:11:57 AM IST
 

ડાયાબિટીસથી બચવું હોય તો આ ઉપાય કરો

May 09, 2012 Offbeat
 
Tags:   Health Study Survey Diabetes Type 2 Meals Food Slow eating Eat Obesity comment     E-Mail     Print    
 
Viewed: 5684
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 09

જો તમારે ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો ધીમે ખાવાની આદત પાડો. આ તથ્યનો ખુલાસો એક નવા અભ્યાસમાં કરવામાં આવ્યો હતો. લિથુવાનિયા યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસના શોધકર્તાઓએ જોયું કે જે લોરો ઝડપથી ખાય છે તેમને ટાઈપ-2 ડાયાબિટીસ વિકસિત થવાનો ખતરો એવા લોકોની સરખામણીમાં અઢી ટકા ગણો વધુ હોય છે જે ભોજનનો સ્વાદ લઈને ધીમેથી ખોરાક ખાય છે.

અગાઉ શોધ કરાઈ હતી તેના અનુસંધાનમાં આ શોધ કરવામાં આવી હતી .આ અગાઉ શોધ જેમાં ઝડપથી ખાવા અને સ્થૂળતા વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો પરંતુ પ્રથમવાર ખાવની ગતિની ઓળખ ટાઈપ-2 ડાયાબિટીસ થવાના ખતરા માટે સ્વતંત્ર ખતરાનું કારણ હોવાનું સાબિત થયું હતું. આમ, હવેથી તમારે ડાયાબિટીસથી જો બચવું હોય તો ખોરાકના કોળિયાનો ભરપૂર સ્વાદ લઈને ચાવી ચાવીને ધીમેથી ખાવાનું રાખવું.

(ડાયાવબિટીસ વિશે વધુ વાંચવા માટે નીચે કરો ક્લિક લિંક)

નાનાં બાળકોમાં ડાયાબિટીશના લક્ષણો કેવી રીતે ઓળખશો? 

મેથીનાં લાભ છે અનેક 

આના કારણે સ્થૂળતા અને ડાયાબિટીસ થાય છે

સફેદ ચોખા નોતરે છે ડાયાબિટીશને 

ખોરાક વૈવિધ્ય તમને વધુ જીવાડશે: અભ્યાસ 

શિફ્ટમાં કામ કરનારને ડાયાબિટીસ તેમજ સ્થૂળતાનો ખતરો:અભ્યાસ 

અંજીર ખાવાથી હાર્ટના રોગો-ડાયાબિટીસનું જોખમ ઘટે છે 

ડાયાબિટીસનો જન્મ આંતરડાથી થાય છે 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com