Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:58:27 AM IST
 

જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ

May 10, 2012 Offbeat
 
Tags:   Sex Sex Life Sex tips Women Men Intercourse Run Fertile Survey Fertility Report Fertility Conceive Jogging Life span Study Longevity Life Tips comment     E-Mail     Print    
 
Viewed: 71368
Rate: 3.7
Rating:
Bookmark The Article

લંડન, તા. 10

જે લોકો નિયમીત રીતે દોડતા હોય છે તેમનું જાતીય જીવન (સેકસ લાઈફ) તેવાં લોકોની સરખામણીમાં વધુ સક્રિય હોય છે જે દોડતા નથી. એક શોધ પ્રમાણે 10માંથી એક દોડવીર (જોગર્સ)નું કહેવું હતું કે તેઓ પોતાના દૈનિક જીવનમાં ઓછામાં ઓછું એકવાર તો સેકસ સંબંધ બાંધતા હોય છે, કારણ કે, 3 ટકા જોગર્સનું કહેવું હતું કે દિવસમાં બે વાર સંભોગનો તેઓ આનંદ ઊઠાવે છે.

એક સમાચારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે શોધ દરમિયાન તેવા લોકો સાથે યોગ્ય રીતે વાત કરવામાં આવી હતી, જે દોડતા નથી. આવા ચારમાંથી એક વ્યકિતનું કહેવું છે કે તે મહિનામાં એક વાર અથવા તો બિલ્કુલ સંભોગ કરતાં જ નથી. આ ઉપરથી કહી શકાય કે જે લોકો સવારે અથવા તો તેમને સમય મળે ત્યારે દોડતા હોય છે તેવાં લોકોની સેકસ લાઈફ ખૂબ સારી હોય છે, આની પાછળ કારણ એ હોય છે કે તેમના શરીરને જોઈએ તેટલો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં  મળી રહે છે અને સેકસ દરમિયાન શ્વાસ પણ નથી ફૂલતો.

(સેકસ વિશે વધુ વાંચવા ક્લિક કરો આ લિંક)

જલ્દી પ્રેગનન્ટ થવું હોય તો ખાઓ ફર્ટિલિટી ફૂડ 

દાડમના આ ઉપયોગ વિશે તમે કદી નહીં વાંચ્યું હોય

મહિલાઓનું અટેન્શન તમારી તરફ કરવું હોય તો આ વાંચો... 

લાલ કપડાં પહેરેલી મહિલા પુરુષોને હોય છે વધુ પસંદ:અભ્યાસ 

અકાળે યુવાન થવા લાગી છે છોકરીઓ :અભ્યાસ 

એવા ક્યાં સંજોગો ઊભા થયા કે પત્નીએ પતિને આપ્યા છૂટાછેડા 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com