Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 01:06:18 PM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

મહારાજા રણજીતસિંહને શ્રદ્ધાંજલિ : તસ્વીરોમાં જૂઓ વડોદરાવાસીઓનો વિલાપ

May 10, 2012 Baroda > Baroda City
 
Tags:   Ranjitsinghrao Gaekwad Maharaja of Baroda Maharaja Pratap Singh Gaekwad M.S. University Fine arts. comment     E-Mail     Print    
 
Viewed: 12312
Rate: 4.3
Rating:
Bookmark The Article

વડોદરા 10, મે

વડોદરાના રાજવી પરિવારના મહારાજા રણજીત સિંહ ગાયકવાડના બુધવારે મોડીરાત્રે અવસાન બાદ આજે સવારે દસ વાગ્યે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે લક્ષ્મી વિલા પેલેસના દરબાર હોલમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં વડોદરા શહેર અને જિલ્લામાંથી હજારો લોકો સ્વ. પૂર્વ મહારાજાના નશ્વરદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. આજે સાંજ સુધી મહારાજાના નશ્વર દેહને દર્શન માટે મુકવામાં આવશે.






















વડોદરામાં છવાયો માતમ: મહારાજા રણજીત સિંહના અંતિમ દર્શન માટે હજારોની ભીડ ઉમટી

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com