Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 02:25:12 PM IST
 

મહારાજા રણજીત સિંહ ગાયકવાડની અંતિમ યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાયા,જૂઓ તસ્વીરોમાં

May 11, 2012 Baroda > Baroda City
 
Tags:   Ranjitsinghrao Gaekwad Maharaja of Baroda Maharaja Pratap Singh Gaekwad M.S. University Fine arts. comment     E-Mail     Print    
 
Viewed: 6638
Rate: 4.0
Rating:
Bookmark The Article

વડોદરા 11, મે

સદગત શ્રીમંત મહારાજા રણજીત સિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. મહારાજાના પાર્થિવ દેહને ગઇકાલે પેલેસના દરબાર હોલમાં લોક દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આજે સવારે નવથી પાંચ સુધીમાં વડોદરા શઙેર ઉપરાંત જિલ્લાના હજારો લોકોએ મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે આજે સવારે સાડા નવ વાગ્યે પેલેસમાંથી મહારાજાના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે કિર્તિ મંદિર સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. આ અંતિમ યાત્રામાં સ્યંભૂ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહારાજાની અંતિમ યાત્રા જે વિસ્તારમાંથી પસાર થવાની હતી ત્યાંના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી હતી. ઠેરઠેર ચાર જગ્યાએ સ્ટેજ ઉભા કરી મહારાજાની અંતિમ યાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.






















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com