નવી દિલ્હી, તા. 11
શું તમને તમારા પાર્ટનર સાથે સેકસ કરવાની ભૂખનો અનુભવ થાય છે ?અથવા તમને એનો અનુભવ થતો હોય પણ પાર્ટનરમાં સેકસ પ્રત્યે ભૂખ જાગૃત નથી થતી ?તો અમે અહીં આપેલી કેટલીક ટિપ્સથી આનો ઉકેલ તમને જરૂરથી મળી જશે, તેમજ આ સમસ્યાને દૂર પણ કરી શકશો. અનેક એવી ઘટનાઓ એવી છે જેમ કે બાળકો પેદા થઈ જવા, ખૂબ તણાવ હોવો, લડાઈ-ઝઘડો, કોઈનું મૃત્યુ, કોઈ પ્રિયનું મૃત્યુ થઈ જવું, વગેરે જેવા કારણોથી સેકસ પ્રત્યે ઈચ્છા ઘટી જતી હોય છે. આવામાં સેકસ પ્રત્યે ભૂખ મરી જાય છે. આવી સ્થિતિમાં તમે તમારા પાર્ટનર સાથે સંભોગ કરતા હોવ છતાં ચરમસીમાનો આનંદ નથી મળી શકતો.
સૌથી પહેલું આકર્ષણ નજીક આવવાથી વધે છે. આવામાં પોતાના પાર્ટનરની નજીક જતાં પહેલાં એટલું તો નક્કી કરી લેવું કે તમે પૂરી તરફ સાફ અને સુંદર દેખાઈ રહ્યા છો કારણ કે, ચહેરાના હાવભાવથી તેને તમારી તરફ આકર્ષિત કરશો તો તેની અંદરની સેકસની ભૂખ જાગી ઊઠશે.
પુરુષો અને મહિલાઓ બંનેઅ સાથે જુદીજુદી સ્થિતિઓ હોય છે. પુરુષ પોતાની સ્ત્રી પાર્ટનરના આકર્ષણથી આકર્ષિત થાય છે. જ્યારે મહિલાઓ માટે સેકસની પહેલાં ભાવનાત્મક રૂપથી નજીક આવવું જરૂરી હોય છે. જ્યાં સુધી તમે ભાવનાત્મક રૂપથી નજીક નથી જતાં ત્યાં સુધી તે તમારી તરફ નહીં આવે. જો કે બંને માટે પ્રેમ મહત્વ રાખે છે. તણાવની સ્થિતિમાં જો પાર્ટનર તમારી નજીક આવે તો, એવી વાતો કરો જેનાથી તેનો તણાવ ઓછા થાય. જો તે દુખી હોય તે તેને સૌમ્ય અને કોમળ શરીરના અંગોની પ્રશંસા કરવી. ધીમેધીમે આ અંગોનો સ્પર્શ કરવો, જેની તમે પ્રશંસા કરી રહ્યા છો. અહીં તમે કોઈ ફિલ્મના સેકસી સીનની વાત પણ કરી શકો છો.
આવી વાતો બિલ્કુલ ન કરો- જેનાથી તમારો પાર્ટનર ફરીથી પાછલી વાતોને યાગ કરીને દુખી અથવા તણાવમાં ગરકાવ થઈ જાય. સામાન્ય રીતે સ્ત્રીઓને ચરમસીમાના આનંદ સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો હોય છે.પુરુષો માટે એ સારું રહેશે કે તેને ચરમસીમા સુધી લઈ જવામાં મદદ કરે. આ વાતોથી તમને અનુભવતો થઈ જ ગયો હશે કે સેકસનું અંતિમ ચરણ સંભોગ નથી હોતું. એકબીજાને પૂરી રીતે સંતુષ્ટ રાખવાનો પરસ્પર પ્રેમ વધારે છે.
(સેકસ વિશે વધુ વાંચવા ક્લિક કરો આ લિંક)
જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ
જલ્દી પ્રેગનન્ટ થવું હોય તો ખાઓ ફર્ટિલિટી ફૂડ 
દાડમના આ ઉપયોગ વિશે તમે કદી નહીં વાંચ્યું હોય 
મહિલાઓનું અટેન્શન તમારી તરફ કરવું હોય તો આ વાંચો...
લાલ કપડાં પહેરેલી મહિલા પુરુષોને હોય છે વધુ પસંદ:અભ્યાસ 
અકાળે યુવાન થવા લાગી છે છોકરીઓ :અભ્યાસ 
એવા ક્યાં સંજોગો ઊભા થયા કે પત્નીએ પતિને આપ્યા છૂટાછેડા 