Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:19:00 PM IST
 

આવું કરવાથી કંટ્રોલ થઈ જશે તમારું બ્લડ પ્રેશર

May 11, 2012 Offbeat
 
Tags:   Health Heart B.P. Survey BP Diabetes Study Diabetes Beet Vegetables Hot summer Summer Blood Vegetable Heart attack Juce comment     E-Mail     Print    
 
Viewed: 14473
Rate: 4.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 11

સામાન્ય રીતે ઉનાળાની તીવ્ર ગરમીમાં બ્લડ પ્રેશર લો અથવા તો હાઈ થવાની ફરિયાદ ઊઠવા પામતી હોય છે. જો તમારી સાથે પણ કંઈક આવું જઈ થઈ રહ્યું હોય તો ઘરેલું ઉપાયથી તમે પોતાનું વધેલું બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખી શકો છો.

'રીડિંગ યુનિવર્સિટી'નાં શોધકર્તાઓના દાવાને માનીએ તો ગરમીમાં શાકભાજીનો જ્યૂસનો એક નાનો ડોઝ ગમે તે વ્યકિતના બ્લડ પ્રેશરને ઓછો કરી શકવામાં મદદગાર નીવડી શકે છે. એક અહેવાલમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે આ શાકભાજીમાં બીટનો જ્યૂસ સૌથી વધુ લાભકારી સાબિત થાય છે. વૈજ્ઞાનિકોએ જોયું કે શાકભાજીઓનો 100 ગ્રામ જ્યૂસ આશરે ચાર કલાક માટે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.

સંશોધકોના અભ્યાસના આધારે સફેદ અને લાલ બીટ બ્લડ પ્રેશરનો ઓછું કરે છે. આનું કારણ તેમાં જોવા મળતું નાઈટ્રેટ છે. આ નાઈટ્રેટ એક એવું કેમિકલ છે જે પાચનતંત્રમાં પહોંચીને નાઈટ્રિક ઑકસાઈડ બની જાય છે, તેમજ લોહીના પ્રવાહને વધારે છે. હાઈપરટેંશન અથવા હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર બીમારી હોય છે જે હાર્ટ એટેક અને હૃદય સંબંધી અન્ય બીમારીઓનો મોટો ખતરો પેદા કરે છે.

(આરોગ્યનાં વધુ સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક)

આ હૉટ સમરમાં આ પીણું તમને રાખશે કૂલ કૂલ

તમારે વજન ઘટાડવું હોય તો કરો આનું ભરપેટ સેવન

જો તમારા શરીરમાં હશે આની ઉણપ તો થઈ શકે છે કૅન્સર 

સ્થૂળ શરીર હોય તો આનું કરો સેવન 

ઈ-મેઈલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે શા માટે વાંચો 

આ સારવારથી તદ્દન મટી જશે કૅન્સર 

લસણના છે ફાયદા અનેક 

સ્લિમ બૉડી જોઈતી હોય તો નવ કલાકની ઊંઘ લેવી: અભ્યાસ 

આમ કહો હાઈ બીપીને બાય બાય

એસિડિટીનું કારણ અને નિવારણ 

તમારા શરીરમાં રહેલા દુશ્મનને જાણો 

સક્રિયતાથી મગજ પણ રહેશે જવાન 

આના કારણે સ્થૂળતા અને ડાયાબિટીસ થાય છે 

જો તમારે આયુષ્યમાં કરવો છે વધારો તો આ વાંચો 

તમારું બ્લડ ગ્રૂપ ક્યું છે તે જાણવું છે તો આ વાંચો 

એક નોકરી પર ટકી રહેવું ખરાબ ગણાય શા માટે વાંચો 

શિફ્ટમાં કામ કરનાર માટે એક ઉપયોગી દવા શોધાઈ 

આત્મહત્યાની પ્રવૃત્તિ ઓછી કરે છે વધુ સંતાન ધરાવનારી માતા : અભ્યાસ 

પગમાં થાય છે ખૂબ પરસેવો તો કરો આ ઉપાય 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com