મુંબઈ, તા. 13
ઈન્ડો-કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોન જ્યારથી ભારતમાં આવી છે ત્યારથી હંમેશાં ચર્ચામાં રહી છે. સની લિયોન વિશે નીત નવા અહેવાલો પ્રગટ થતા જ રહે છે. જો કે હકીતમાં સની લિયોન ટીવીના રૂપેરી પડદે રજૂ થતી બિગ બોસ નામના એક રિયાલિટી શૉથી પ્રથમવાર લાઈમલાઈટમાં આવી હતી. પછીથી સનીની લોકપ્રિયતા એટલી હદે વધી કે, બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ તેનાથી દૂર રહેવા લાગી ચૂકી છે અને પોતાનું સ્થાન સાચવવામાં પડી છે.
* સની લિયોન બિગ બોસમાં આવી તે પહેલા તેનું નામ ખૂબ ઓછું જાણીતું હતું. બિગ બોસ રિયાલિટી શોમાં આવ્યા પછી લોકોને ખબર પડી કે તે તો એક પોર્નસ્ટાર છે.
* પોર્નસ્ટાર સની લિયોનનો જન્મ 13મી મે (આજે સની લિયોનનો જન્મ દિવસ છે.) 1981 છે. સનીનું ઑરિજિનલ નામ કરેન મલ્હોત્રા છે, જો કે તેના પાસપોર્ટ પર તેનું નામ કરેનજીત કૌર લખેલું છે. પોર્ન ફિલ્મનોની જ્યારે તેને ઑફર મળવા લાગી ત્યારે તેને પોતાનું નામ સની લિયોન કરી દીધું હતું.
* સનીને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બિગ બોસના શૉમાં જઈને પોતાની આગામી ફિલ્મની સ્ટોરી સંભળાવી હતી ત્યારે સનીને ખૂબ પસંદ પડી. જો કે ભટ્ટની આંખો પહેલાંથી જ તેની પર હતી. તેને સની લિયોનને કલયુગ માટે સાઈન કરવાની કોશિશ કરી, પરંતુ સનીએ વન મિલિયન ડૉલર માગ્યા હતા આવડી મોટી રકમ સાંભળીને ભટ્ટે તેને સાઈન કરવાનો ઈરાદો બદલી નાંખવો પડ્યો.
* સની લિયોન વિશે એવું કહેવાય છે કે, તેને સૌ પ્રથમ કિસ અગિયાર વર્ષની નાની ઉંમરે કરી હતી. 16 વર્ષની ઉંમરમાં તેને એક રમતના જાણીતા ખેલાડી સાથે સેકસ કર્યું હતું. બાદમાં 18 વર્ષની થઈ ત્યારે તેને ખબર પડી કે તે બાયૉસેક્સયુઅલ છે.
( સની લિયોનનાં વધુ સમાચાર માટે ક્લિક કરો નીચેની લિંક ) 
સની લિયોન બની ચેજની બ્રાંડ એમ્બેસેડર
સની લિયોને જૂનો રાગ આલાપ્યો
સની લિયોન હિન્દી સુધારવામાં વ્યસ્ત
સની લિયોન અમેરિકા પરત ફરી
મારું નામ પોર્ન સાથે જોડાયેલું રહેશે:સની લિયોન