Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 08:13:25 PM IST
 

ઉપ્સ... 'ધ ડિક્ટેટર' નાં પ્રીમિયરમાં અન્ના ફરિસ સાથે આ શું થઈ ગયું?

May 14, 2012 Entertainment > Hollywood
 
Tags:   Anna Faris The Dictator Sacha Baron Cohen Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 3931
Rate: 4.5
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 14 મે

હોલિવૂડ હોય કે બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથેનાં વોર્ડરોબ માલફંકશનની ઘટનાના સમાચાર સામાન્ય રીતે સાંભળવા મળે જ છે. હોલિવૂડ અભિનેત્રી અન્ના ફરિસ હાલમાં પ્રેગનેન્ટ છે. અન્ના તાજેતરમાં જ ફિલ્મ 'ધ ડિક્ટેટર' નાં પ્રીમિયર પર માલફંકશનનો ભોગ બની હતી.

ફિલ્મનાં પ્રીમિયરમાં પહોંચેલી અન્નાએ લાલ રંગનું ગાઉન ડ્રેસ પહેર્યો હતો. જો કે ફોટો દરમિયાન તેનું ગાઉન હવાનાં કારણે ઉંચુ થઈ ગયું હતું અને તેનાં આંતરવસ્ત્રો પણ દેખાઈ ગયાં હતાં.
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com