Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:56:53 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

જુલાઈમાં ભારત-પાક વચ્ચે થશે યુદ્ધ

May 14, 2012 Sports
 
Tags:   Jammu And Kashmir Wrestling comment     E-Mail     Print    
 
Viewed: 2609
Rate: 0
Rating:
Bookmark The Article


જમ્મૂ 14, મે

ભારત અને પાકીસ્તાન વચ્ચે આવતા જુલાઈ મહીનાના પહેલા જ અઠવાડિયામાં ધમાધમ ફાઈટીંગ થવાની છે.  પાકીસ્તાન આયોજીત કુશ્તી પ્રતિયોગીતામાં જમ્મૂ- કાશ્મીરના પહેલવાનોને પણ ભાગ લેવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

જમ્મૂ- કાશ્મીર ભારતીય સ્ટાઈલ કુશ્તી સંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સંઘના અધ્યક્ષ તારીક મીરે આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે તેના પહેલવાનોને ખાસ આમંત્રણ આપ્યું છે.

વધુમાં શર્માએ કહ્યું હતું કે આ પ્રતિયોગીતામાં અમારા પહેલવાનોને ખાસ આમંત્રણ આપ્યું હોવાથી અમે એક પ્રકિયા શરૂ કરી છે જેનાથી સારા પહેલવાનોને આ પ્રતિયોગીતામાં ભાગ લેવા મોકલી શકાય અને આ રમતતના માધ્યમથી ભારત-પાકના સબંધોમાં સુધારો આવે. સંઘે તારીક મીરનો આમંત્રણ આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com