Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 10:29:06 AM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

તિગ્માંશુની 'હેમલેટ' માં અભિષેક બચ્ચન જોવા મળશે

May 14, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Abhishek Bachchan Hamlet Tigmanshu Dhulia Vishal Bhardwaj comment     E-Mail     Print    
 
Viewed: 2019
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ,14 મે

બોલિવૂડ હોય કે હોલિવૂડ વિલિયમ શેક્સપિયરની રચનાઓ હંમેશા નિર્દેશકોને ફિલ્મો માટે પ્રેરણારૂપ બનતી રહી છે. વિશાલ ભારદ્વાજ બાદ શેક્સપિયરની રચના 'હેમલેટ' પર પાન સિંહ તોમર ફેમ તિગ્માંશુ ધૂલિયા ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

તિગ્માંશુએ આ ફિલ્મમાં લીડ રોલ માટે અભિષેક બચ્ચનની પસંદગી કરી છે. ફિલ્મનું નિર્દેશન ધૂલિયા કરશે અને નિર્માણ અભિષેકનાં મિત્ર ગોલ્ડી બહલ કરશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિશાલ ભારદ્વાજ અગાઉ શેક્સપિયરની નવલકથા ઓથેલો પર ફિલ્મ 'ઓમકારા' અને મેકબેથ પર ફિલ્મ 'મકબૂલ' બનાવી ચૂક્યાં છે.
 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com