Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:54:58 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

'રસના ગર્લ' નાં આકસ્મિક મોતથી બિગ બી હતાશ

May 15, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Taruni Sachdev Rasna Girl Rasna Add Amitabh Bachhan Big B Twitter Nepal Plane Crash Agni Airlines Karishma Kapoor comment     E-Mail     Print    
 
Viewed: 15311
Rate: 3.1
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 15 મે

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 'રસના ગર્લ' નામથી પ્રખ્યાત બાળ કલાકાર તરુણી સચદેવની મોતથી હતાશ થઈ ગયાં છે. તરુણીએ ફિલ્મ 'પા' માં અમિતાભ બચ્ચનનાં સહપાઠીની ભૂમિકા ભજવી હતી.

અમિતાભે શોક વ્યક્ત કરતાં ટ્વીટર પર જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું કે 'પા' ની બાળ કલાકાર તરુણી વિમાન અકસ્માતમાં મૃત્યુ પામી છે, કદાચ આ વાત સાચી ના હોત!

14 વર્ષની ઉંમરે તરુણીએ રસના સહિત 50 થી વધુ જાહેરાતોમાં કામ કર્યું હતું અને અમિતાભ સાથે તે પ્રથમ વાર ફિલ્મી પરદા પર જોવાઈ હતી. તેણે એક જાહેરાતમાં કરિશ્મા કપૂર સાથે પણ કામ કર્યું છે. વિમાન અકસ્માતમાં તરુણીની સાથે તેની માતા પણ મૃત્યુ પામી હતી.

21 સભ્યોને લઈને જઈ રહેલાં ભારતીય અગ્નિ એર વિમાનમાં 18 યાત્રીઓ સાથે 3 ક્રૂ મેમ્બર હતાં. વિમાન દુર્ઘટનામાં 15 લોકોનં મોત થયાં હતાં,જેમાં 13 ભારતીયો હતાં. વિમાન નેપાળનાં પર્યટન સ્થળ જોમસોમ પર લેન્ડ કરવા જઈ રહ્યું હતું ત્યારે અચાનક વિમાન ક્રેશ થઈ ગયું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com