Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 04:05:16 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

આ ઉપાય કરવાથી દુશ્મનોનો ભય નહીં રહે

May 15, 2012 Offbeat
 
Tags:   Spiritual Religion Hindu Astrology Hanuman Yantra Pooja comment     E-Mail     Print    
 
Viewed: 8949
Rate: 0
Rating:
Bookmark The Article

ઉત્તરકાશી, તા. 15

ઈશ્વર ન કરે તમારે કોઈ સાથે દુશ્મની હોય. આમછતાં જો તમારે કોઈ દુશ્મન હોય અને તે તમારું અહિત વિચાર તો હોય જેને લઈને તમે દરેક ક્ષણ ચિંતિત રહેતા હોવ તો હવે તમારે દુખી થવાની કોઈ જરૂર નથી. બસ સાચા મનથી ઉપાય કરો નક્કી તમારો દુશ્મન તમારું અહિત નહીં કરી શકે.
તો આવો જાણો શું છે ઉપાય.

મંત્ર -
મર્કટેશ મહોત્સાહ સર્વશોકવિનાશન
શત્રુન સંહર માં રક્ષ શ્રિય દાપય મે પ્રભો.


આ મંત્રનો જાપ કરવા માટે સવારે સ્નાદિ કરીને સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. બાદમાં શ્રી હનુમાનજીની સામે યંત્ર રાખીને પૂર્વની તરફ મો રાખીને આસન લગાવીને બેસી જવું જોઈએ. પછી આ મંત્રનું અનુશરણ કરતા દરેક વાર હનુમાન યંત્ર પર સિંદૂર ચઢાવો અને સાથે થઈ શકે તો ભગવાનનો ગોલનો ભોગ ધરાવો. ધ્યાન રાખવું કે આ મંત્રનો જાપ અકીકની માળાથી કરવો.

( આધ્યાત્મિક સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક )
પ્રેમ વધારવો હોય તો કરો આ ચોપાઈનો જાપ  
તમને આવાં સપનાં આવે છે? તો વાંચો 
ભારતના આ રાજ્યમાં લોકો આજે પણ હનુમાનજીને અવગણે છે! 
ઘરમાં સુખ-શાંતિ જોઈએ છે તો અપનાવો આ વાસ્તુ ટીપ્સ 
જ્યોતિષ પ્રમાણે ચંપલ અથવા જૂતાની ચોરી થવી શુભ મનાય છે શા માટે વાંચો 
જો કોઈ કુંવારી કન્યા આવું કરે તો સમજી લેજો કે બેડો પાર 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com