Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:23:48 AM IST
 

મેડોનાના આ ન્યૂડ પોઝે તોડી નાખ્યા બધા રેકોર્ડ

May 16, 2012 Entertainment > Hollywood
 
Tags:   Madonna Pop Star Madonna Nude Photograph comment     E-Mail     Print    
 
Viewed: 3369
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 16 મે

પોપ સ્ટાર મેડોનાની ન્યૂડ તસવીરની હરાજી 24,000 ડોલરમાં કરવામાં આવી છે, જે અત્યાર સુધીની પાંચ સૌથી મોંઘી ન્યૂડ તસવીરોમાંની એકમાં સામેલ થઈ ગઈ છે. જો કે આ તસવીરને ખરીદનાર એક નનામી વ્યક્તિ છે, જેણે આ તસવીરને નક્કી કરેલી રકમ કરતાં ત્રણઘણી રકમમાં ખરીદી છે. જો કે મૂળ રકમ 10,000 ડોલર નક્કી કરવામાં આવી હતી.

મેડોનાની આ તસવીર 1990માં બ્લેક એન્ડ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં છે, જેમાં તે પથારીમાં સૂતા સૂતાં સિગારેટ પી રહી છે અને તેનું શરીર માત્ર કહેવાતી ચાદરથી ઢાંકવામાં આવ્યું છે.

આ ન્યૂડ તસવીર જ્યારે ખેંચવામાં આવી ત્યારે મેડોના માત્ર 31 વર્ષની હતી. આ તસવીર ફોટોગ્રાફર સ્ટીવન મેઈસેલ દ્રારા ખેંચવામાં આવી છે. 21.5 ઈંચ બાય 19 ઈંચની આ તસવીરની ન્યૂયોર્ક ખાતે હરાજી કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે મેડોનાની ગાયકી કરતા તેની સુંદરતામાં લોકોને વધારે રસ હતો.

સંબંધિત સમાચારો માટે નીચે ક્લિક કરો....

મેડોના બ્રિટની સાથેની કિસને દોહરાવવા માંગે છે

મેડોના પુત્રીનાં સ્મોકિંગથી નારાજ છે

મેડોનાએ પોતાના મેનેજરનાં મોઢાં પર કેક ફેંકી

મેડોનાએ પોતાના બંગલાની કિંમત 2.8 કરોડ મૂકી

મેડોનાનું ‘સેક્સ’ પુસ્તક ટોપ ૧૦ બેસ્ટ સેલરમાં 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com