Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 01:21:20 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સંસદના ફોટોસેશનમાં પ્રણવની ગેરહાજરી

May 16, 2012 National
 
Tags:   Budget 2012 Union Budget 2012 Budget Session Pranab Mukherjee comment     E-Mail     Print    
 
Viewed: 770
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, 16 મે

સંસદના 60 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ્યમાં સાંસદોના એક ફોટો શૂટમાં લોકસભામાં સદનના નેતા પ્રણવ મુખરજી નહોતા પહોંચી શક્યા. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ખબર પડી કે પ્રણવને આ અંગે જાણકારી આપવામાં આવી નથી. આમાં ભૂલ કોઇની પણ હોય પરંતુ એક જરાક જેટલી ચૂકે આ તસ્વીરમાં પ્રણવ મુખરજી જેવા મોટા ચહેરાને દૂર કરી દીધો હતો.

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે ખુદ અનુભવ કર્યો કે પ્રણવ તે સમયે હાજર ન હતા. તેઓએ ત્યાં હોવું જોઇએ, તેઓને સુચિત કરવા જોઇએ. જો કે આ સમયે રાજ્યસભા સાંસદોએ કહ્યું કે ફોટો સેશન સમયે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.

AIADMK ના નેતા મૈત્રિએને કહ્યું કે લોકસભાના સભ્યોને રાજ્યસભા સાંસદોની તુલનામાં વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સાંસદોના ગ્રુપ પિક્ચર માટે બેઠક દરમિયાન થઇ રહેલી સિટિંગ અરેન્જમેન્ટમાં આવું કરવામાં આવ્યું હતું. રાજ્યસભા ચેરમેનને આ વાતને ધ્યાનમાં લઇને લોકસભા સુધી આ વાત પહોંચાડવાની કવાયત હાથ ધરી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com