Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:24:00 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

કેમેરા કાઈટ દ્વારા લેવામાં આવ્યા છે આ ફોટા, જુઓ તસવીરોમાં

May 17, 2012 Offbeat
 
Tags:   World Inventive photographer Camera To A KITE comment     E-Mail     Print    
 
Viewed: 972
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 17 મે

દુનિયામાં લોકો કંઈકને કંઈક નવું કરવા માટે તત્પર હોય છે. ઈનોવેશન એ મહત્વની બાબત છે. રોજ કંઈને કંઈ નવું અને અજુગતું જાણવા મળે છે. ઘણી વખત લોકોના સાહસ પણ આપણને આશ્ચર્યચકિત કરી નાખે છે.

આમ તો છબીઓ લેવા માટે કેમેરા ઉપરાંત કેમેરા મેન પણ જોઈએ જ છીએ પણ આજે અહીં જે જણાવામાં આવશે તે કેમરામેન નહિ પરંતુ કેમેરા કાઈટ અંગે છે.

બીલ બલાક નામના 52 વર્ષીય ફોટોગ્રાફરે કંઈક અનોખું કરવા માટે તેણે કેમેરાને પતંગની દોરી સાથે બાંધી અનેક પ્રકારના ફોટો  કેમેરામાં કેદ કર્યા છે. એટલે કે બીલે  પોતાના  કેમેરાને પતંગની દોરી સાથે બાંધી પતંગને ઉડાડી કેટલાક ફોટા પાડ્યા છે.

અહીં રજૂ છે કેમેરા કાઈટ દ્વારા ઝીલવામાં આવેલ કેટલીક તસવીરો

























 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com