Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 11:44:02 PM IST
 

હસાવી હસાવીને લોટપોટ કરી દેશે તમને આ 'રિયલ' હટકે તસવીરો !

May 17, 2012 Offbeat
 
Tags:   India World Amezing Strange Sign Boards Garden Hotel comment     E-Mail     Print    
 
Viewed: 7712
Rate: 0
Rating:
Bookmark The Article

મુબઈ, 17 મે

આપણી રોજબરોજની જિંદગી કેટલીય મુશ્કેલીઓમાંથી અને તનાવ માંથી પસાર થતી હોય છે, તેમાં જો આપણને ક્યાંક હસવા માટેનો સમય મળી જાય તો આપણે પોતાની જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ.

તમે અત્યાર સુધી કેટલીક દુકાનોનાં બોર્ડ કે બગીચાનાં બોર્ડ કે હોટલનાં બોર્ડ કે ઓફિસોનાં બોર્ડ વાંચ્યાં હશે, જેમાં તમને ક્યાંક કોઈક વાર ભૂલો પણ દેખાઈ હશે! અહીં એવાં કેટલાંક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યાં છે, જે તમને હસવા માટે મજબૂર કરી દેશે.



ફેસબુકની લોકપ્રિયતા તો તમને આ લારી જોઈને ખ્યાલ આવી જ જશે!



અહીં એડ્રેસ પણ આપેલું છે, તમે પણ વિઝા માટે ધક્કા ખાઈને કંટાળી ગયાં છો, તો આ હનુમાનજીનાં દર્શને જઈ આવો..




અહીં લસ્સી સિવાય તમામ આઈટમો સારી અને શુદ્ધ જ મળે છે!



એક 'હમ આપકે હૈ કોન' ફિલ્મ હતી, ને આ વળી કઈ આઈટમનું નામ છે.



અમે અંગ્રેજી જાણતાં નથી, છતાં પણ બોલવાની કોશિશ કરી રહ્યાં છીએ.




બોર્ડ પરથી જણાય છે કે અહીંનો લોકો હસવાપાત્ર જ છે!



આમનું પણ અંગ્રેજી જરાં કાચું છે, તમે જાતે સમજી લેજો..



એકવાર માર્ગ બની ગયો, હવે તસ્તી લેવાની કોઈ જરૂર નથી



પણ ઘાસ છે ક્યા?



જો તમે આમની ભૂલને પારખી જશો તો ઉભાં જ રહી જશો!



અહીં સવાલની સાથે તેનો જવાબ પણ આપવામાં આવ્યો છે.




જો અપનો અર્થ 'અપ' થતો હોય અને ડાઉનનો અર્થ 'ડાઉન' થતો હોય તો લખવાની જરૂર જ ક્યાં છે?




માણસનાં જીવની કિંમત ગેસ જેટલી પણ રહી નથી!



નાળિયેરનાં ઝાડ નીચે બેસવાની મજા અહીં લેવા જેવી નથી.



દરવાજો શોધો તે પહેલાં જ તમે કન્ફ્યૂઝ થઈ જશો!
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com