Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 12:00:57 PM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

આજે શનૈશ્વર જયંતી અને કંકણાકાર સૂર્યગ્રહણ: જાણો આપનું રાશિફળ

May 19, 2012 Offbeat
 
Tags:   Spiritual Religion Shani Hindu Astrology Shanidev Zodiac The Sun Sun Shani jayanti Sun eclipse comment     E-Mail     Print    
 
Viewed: 11329
Rate: 5.0
Rating:
Bookmark The Article

ઉત્તરકાશી, તા. 19

આવતીકાલે શનૈશ્વર જયંતી  અને કંકણાકાર સૂર્યગ્રહણ છે વળી 16 મેથી આગામી 4 ઓગસ્ટ સુધી શનિદેવ અતિવક્રી થઈને પોતાની રાશિ તુલાથી ફરી 81 દિવસો માટે કન્યા રાશિમાં આવે છે. આના લીધે સિંહને સાડા સાતી, મિથુન, કુંભને અઢૈયા શનિનો પ્રભાવ રહેશે.

આવી સ્થિતિમાં પ્રત્યેક સાડા સાત વર્ષમાં બને છે આ ઘટના પ્રાકૃતિક આફતનું મોટું કારણ પણ બની શકે છે. શનિનું વક્રી થવાનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. આ દરમિયાન રાશિચક્રની 12 રાશિઓ માટે શનિદેવનું પૂજન ફળદાયી રહે છે. અતીવ્રકી શનિને શાંત કરવા તેમજ તેની અમી કૃપા મેળવા માટે નીચે મુજબ પૂજન કરવું જોઈએ. -

મેષ- કાળા રંગની તલ અને સરસિયાનું તેલ શનિદેવને ચઢાવવું.

વૃષભ-
કાળા રંગનું કપડું અને દ્રાક્ષ ચઢાવવી જોઈએ.

મિથુન-
લાડુનો ભોગ ધરાવવો જોઈએ.

કર્ક-
મધ અર્પણ કરવું.

સિંહ-
ઘી ધરાવવું.

કન્યા-
લોખંડ અને તેલ ચઢાવવું.

તુલા-
કાળા કપડાની ધજા ચઢાવવી.

વૃશ્ચિક-
કાળા પુષ્પ ચઢાવવા.

ધન-
કાળા રંગની મિઠાઈ ચઢાવવી જોઈએ.

મકર-
કોલસાને પાણીમાં વહેવડાવવો.

કુંભ-
લોખંડ અને કાળું કપડું અર્પિત કરવું.

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
ટૂંક સમયમાં શનિ મહારાજ 12 રાશિ પર કેવી કરશે અસર વાંચો
આગામી 19 મેથી જાણો કઈ રાશિ પર શનિ દેવનો ઊતરશે કોપ
જ્યોતિષ પ્રમાણે ચંપલ અથવા જૂતાની ચોરી થવી શુભ મનાય છે શા માટે વાંચો
અહીં થાય છે શનિ દેવનો દૂધથી અભિષેક 
સાત ફેબ્રુઆરીથી શનિ તુલા રાશિમાં કરશે પ્રવેશ 
મધ્યપ્રદેશનું સૌથી મોટું શનિ મંદિર 
29 વર્ષે સૂર્ય-શનિનો અનોખો સંયોગ જોવા મળશે 
'ગંગાસપ્તમી મહાપર્વ'
http://www.sandesh.com/article.aspx?newsid=6384
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com