Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:48:43 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

મેડોના પુત્ર પાસેથી ડાન્સ શીખી રહી છે

May 19, 2012 Entertainment > Hollywood
 
Tags:   Madonna Pop Star Madonna Nude Photograph Break Dance comment     E-Mail     Print    
 
Viewed: 1064
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 19 મે

હોલિવૂડ પોપ સ્ટાર મેડોના તેનાં 11 વર્ષનાં પુત્રા રોક્કો પાસે બ્રેક ડાન્સ શીખી રહી છે. રોક્કોએ પોતાની માતા મેડોનાને ડબસ્ટેપ સંગીત વિશે પણ જાણકારી મેળવી રહી છે. 53 વર્ષીય સુપરસ્ટાર ગાયિકા છેલ્લાં ચાર દાયકાથી સંગીતથી દર્શકોનાં મનમાં રાજ કરી રહેલી મેડોનાને રોક્કોની ડાન્સકળા શીખવામાં તકલીફ પડી રહી છે.

મેડોનાએ જણાવ્યું હતું કે, "મારા દીકરાને બ્રેક ડાન્સ પસંદ છે. તે મને પણ બ્રેક ડાન્સ કરતાં શીખવાડી રહ્યો છે. જો કે મને તેનો ડાન્સ શીખવામાં તકલીફ પડી રહી છે. તેઓ આજનાં સંગીતમાં આવેલા તમામ પરિવર્તન વિશે જાણે છે."
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com