Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 03:16:56 PM IST
 

રાજસ્થાન રોયલ્સના ઓવેશ શાહને ફટકાર્યો

May 20, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League Rajasthan Royals Owais shah comment     E-Mail     Print    
 
Viewed: 14679
Rate: 3.8
Rating:
Bookmark The Article

હૈદરાબાદ   20,  મે

ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં રાજસ્થાન રોયલ્સ ટીમના બેટ્સમેન ઓવેશ શાહને ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં શુક્રવાર રાત્રે રમાયેલી મેચ દરમ્યાન ખોટા વ્યવહાર બાબતે દંડ ફટકારવામાં આવ્યો હતો. શાહને આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંગન બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. મૂળ ઈંગ્લેન્ડના આ બેટ્સમેનને 2.1.2 પ્રમાણે દોષી માનવામાં આવ્યો હતો જે મેદાનમાં ઉપકરણના ઉપ્યોગ કરવા સાથે સબંધીત છે. આઈપીએલ આચારસંહિતાના લેવલ એકના ઉલ્લંગન માટે મેચ રેફરીના નિર્ણયને છેલ્લો માનવામાં આવે છે
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com