Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 08:02:33 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

પિતાએ બાળકને નાખ્યું વોશિંગમશીનમાં અને થઈ ગઈ જોવા જેવી, જુઓ વીડિયો

May 21, 2012 Offbeat
 
Tags:   World Electronics Show Room Washing Machine America US US Couple Children Husband Wife comment     E-Mail     Print    
 
Viewed: 16233
Rate: 3.2
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 21 મે

અમેરિકાનાં એક દંપતિને માત્ર મજાકમાં ને મજાકમાં પોતાના પુત્રને વોશિંગમશીનમાં નાખી દીધો હતો, જો કે આ ઘટના માતા પિતા માટે સબક બની ગઈ હતી. આ ઘટના 11મી મેનાં દિવસે અમેરિકાનાં એક ઈલેક્ટ્રોનિક્સનાં શૉ રૂમમાં બની હતી.

આ ઘટના શૉ રૂમનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માતા પિતાએ માત્ર મજાક ખાતર પોતાના પુત્રને વોશિંગ મશીનમાં નાખ્યો હતો, પરંતુ વોશિંગ મશીન ઓટો સ્ટાર્ટ હોઈ તે ચાલવા લાગ્યું હતું. તે જોઈ માતા પિતા ગભરાઈ ગયાં હતાં.

તેમણે બૂમાબૂમ કરી એક કર્મચારીને બોલાવ્યો હતો અને ત્યારબાદ બાળકને વોશિંગ મશીનની બહાર કઢાયો હતો. જો કે બાળકને કોઈ ઈજા પહોંચી  ન હતી. કહેવાય છે કે 'રામ રાખે તેને કોણ ચાખે!'



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com