|
|
આ રહ્યા આઈપીએલ-5ના ટોપ 10 ધૂરંધરો
|
|
May 21, 2012
|
Sports >
IPL 2013
|
|
|
|
|
|
|
જયપુર 20, મે
આઈપીએલ- 5નો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ચારે મહાનગરોની ટીમો પ્લેઓફમાં પહોચી ગઈ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાએ વિરોધી ટીમોને ધૂળ ચટાડી પ્લેઓફ સુધીનો સફર પૂરો કર્યો છે. ખરાબ પ્રદર્શનના કારણે પંજાબ, બેંગ્લોર અને રાજસ્થાનની ટીમ પ્લેઓફના મુકાબલામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આવો એક નજર નાખીએ આઈપીએલના અત્યાર સુધીના સફરમાં કોણ છે બેટીંગ અને બોલીંગના ધૂરંધરો.
(બેટીંગ) સૌથી વધારે રન -
જ્યાં સુધી બેટીંગની વાત કરીએ તો સૌથી વધારે રન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સીએચ ગેઈલે બનાવ્યા છે. સૌથી વધારે રન બનાવવાવાળા ટોપ ટેન બેટ્સમેનોમાં તે પહેલા નંબર પર છે, તેણે 15 મેચોમાં 733 રન બનાવ્યા છે
1. સી એચ ગેઈલ 15 મેચ(રોયલ ચેલેન્જર્સ બેગ્લોર) 733 રન
2. એસ ધવન 15 મેચ(ડેક્કન ચાર્જર્સ) 569 રન
3. એ એમ રહાણે 16 મેચ(રાજસ્થાન રોયલ્સ) 560 રન
4. એસ ગંભીર 15 મેચ (કોલકાતા નાઈટ રાઈડર્સ) 556 રન
5. વી સહેવાગ 14 મેચ(દિલ્હી ડેરડેવિલ્સ) 484 રન
6. સીએલ વ્હાઈટ 13 મેચ(ડેક્કન ચાર્જર્સ) 479 રન
7. આર દ્રવિડ 16 મેચ(રાજસ્થાન રોયલ્સ) 462 રન
8. મનદિપ સિંહ 16 મેચ(કિંગ્સ ઈલેવન પંજાબ) 432 રન
9. આર જી શર્મા 16 મેચ(મુંબઈ ઈંડિયન્સ) 432 રન
10. આર વી ઉથપ્પા 16 મેચ(પૂણે વોરીયર્સ) 405 રન
જ્યાં સુધી છગ્ગા મારવાની વાત થાય તો તેમાં પણ ગેઈલ જ સૌથી આગળ છે. ગેઈલે 15 મેચોમાં 59 છગ્ગા
માર્યાં છે.
સૌથી વધારે છગ્ગા -
1. સીએચ ગેઈલ 15 મેચ(રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 59 છગ્ગા
2. કેપી પીટરસન 8 મેચ (દિલ્હી ડેરડેવિલ્સ) 20 છગ્ગા
3. સીએલ વ્હાઈટ 13 મેચ (ડેક્કન ચાર્જર્સ) 20 છગ્ગા
4. વી સહેવાગ 14 મેચ(દિલ્હી ડેરડેવિલ્સ) 19 છગ્ગા
5. એસ ધવન 15 મેચ(ડેક્કન ચાર્જર્સ) 18 છગ્ગા
6. આર જી શર્મા 16 મેચ (મુંબઈ ઈંડિયન્સ) 18 છગ્ગા
7. એફ ડૂ પ્લેસીસ 13 મેચ (ચેન્નઈ સુપર કિંગ્સ) 17 છગ્ગા
8. ડી એચ હસી 16 મેચ (કિંગ્સ ઈલેવન પંજાબ) 17 છગ્ગા
9. ઓ એ શાહ 13 મેચ રાજસ્થાન રોયલ્સ 16 છગ્ગા
10. ડીજે બ્રાવો 16 મેચ (ચેન્નઈ સુપર કિંગ્સ) 16 છગ્ગા
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|