|
|
કસ્ટમ વિભાગ દ્વારા 1,853 કરોડની વસૂલાત
|
|
Oct 05, 2011
|
Surat >
Surat City
|
|
|
|
|
|
|
સુરત : 5, ઓક્ટોબર
સુરત કસ્ટમ વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ દરમિયાન 1,853 કરોડ રૂપિયાની ડ્યુટી વસુલી કરવામાં આવી છે. કુલ 2,750 કરોડના લક્ષ્યાંકની સામે વિભાગ દ્વારા છ મહિના દરમિયાન 67 ટકા જેટલા રેવન્યૂની વસુલાત કરી લેવામાં આવી છે. વિભાગિય સૂત્રોએ જણાવ્યું હતું કે ગેસ અને કોલસો તથા આયર્ન ઓરની ઇમ્પોર્ટ વધતા ડ્યુટી વસૂલાતમાં વધારો થયો છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|