Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:27:39 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

બોલિવૂડની નવી છમ્મક છલ્લોને તસવીરોમાં નિહાળો

May 22, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Rawdy Rathore Ra One Sonakshi Sinha Akshay Kumar Prbhu Deva Shah Rukh Khan Kareena Kapoor comment     E-Mail     Print    
 
Viewed: 3403
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 22 મે

ફિલ્મ 'રા-વન' માં શાહરૂખ ખાનની સાથે ગીત 'છમ્મક છલ્લો' માં ચમકેલી કરિના કપૂર છમ્મક છલ્લો તરીકે પ્રખ્યાત થઈ હતી. જો કે હવે છમ્મક છલ્લો કરિનાને ટક્કર આપવા માટે દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા આવી રહી છે. ફિલ્મ 'રાઉડી રાઠૌર' નાં સેક્સી ગીતમાં સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ગીતનાં શબ્દો છે, 'છમ્મક છલ્લો છેલ છબીલી'. જો કે  ફિલ્મનાં નિર્માતા પ્રભુ દેવા છે, જેનાં કારણે ગીતમાં ડાન્સનાં નવાં સ્ટેપ પણ જોવા મળશે. આ ફિલ્મમાં સાત વર્ષ પછી અક્ષય કુમાર એકશન હિરો તરીકે જોવા મળશે.









 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com