Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:21:37 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

દુબઈમાં ભારતીય વિદ્યાર્થીએ મેળવ્યા 99.5 ટકા

May 22, 2012 NRI > Rest of World
 
Tags:   NRI Dubai Indian Student Rohan Sampath comment     E-Mail     Print    
 
Viewed: 5143
Rate: 3.7
Rating:
Read in English
Bookmark The Article

દુબઈ, 22 મે

દુબઈમાં વસતા એક ભારતીય વિદ્યાર્થીને ધોરણ-12માં ઈન્ડીયન સ્કુલ સર્ટિફિકેટ પરીક્ષામાં 99.5 ટકા આવ્યા છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે.

રોહન સંપત નામના આ વિદ્યાર્થીને ગણિતમાં 100, ફિઝિક્સમાં 100, કોમ્પ્યુટર સાયન્સમાં 100, અંગ્રેજીમાં 98 અંક મળ્યા છે. રોહનની સ્કુલ દુબઈ મોડર્ન હાઈ સ્કુલે કહ્યું કે આઈએસસી પરીક્ષાઓમાં આમ થનાર તે પ્રથમ વિદ્યાર્થી છે.

નર્સરીથી જ આ સ્કુલમાં અભ્યાસ કરનાર 18 વર્ષીયની શાનદાન ઉપલબ્ધીનો શ્રેય સ્કુલે તેના વાલી તેમજ શિક્ષકોને આપ્યો છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com