Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 05:22:59 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ત્રણ માધ્યમો સિવાય અન્ય માધ્યમમાં શિક્ષક બનવા ટેટ ફરજિયાત

May 23, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 639
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ :

હવે મુખ્ય ગુજરાતી, અંગ્રેજી, અને હિન્દી, સિવાય અન્ય માધ્યમોમાં પણ શિક્ષક થવા શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ) પાસ કરવી ફરજીયાત છે. મુખ્ય ત્રણ માધ્યમો સિવાય જે માધ્યમની પ્રાથમિક શાળાઓ આવેલી છે, તેમાં શિક્ષક થવા માટે ઉમેદવારે ઉપર મુજબના ત્રણેય માધ્યમ પૈકી કોઇએક માધ્યમની ટેટ પાસ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણેય માધ્યમ સિવાય જે માધ્યમની શાળામાં શિક્ષક થલા ઇચ્છતા હોય તે માધ્યમની કોઇપણ શાળામાં ધો. ૧૦ સુધી ભણેલા હોવા જોઇએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com