Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 06:31:48 AM IST
 

અધધ..કમાણીનાં માલિક છે આપણાં અભિનેતાઓ, જાણો કોણ કોનાથી છે ચડિયાતું

May 24, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood.Aamir Khan Salman Khan Shah Rukh Khan amitabh Bachhan Akshay Kumar John Abraham comment     E-Mail     Print    
 
Viewed: 11338
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 24 મે

ઈટીસી બોલિવૂડ બિઝનેસ એવોર્ડ તરફથી જાન્યુઆરી, 2011માં સલમાન ખાન અને શાહરૂખ ખાનને સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. સલમાન ખાન દેશમાં પ્રસિદ્ધિ પામ્યો છે, તો શાહરૂખ ખાન વિદેશમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા સાબિત થયો છે. આ એવોર્ડમાં કરિના કપૂર સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે જાહેર કરવામાં આવી હતી. સલમાન ખાનની બોડીગાર્ડ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ હતી.

સંબંધિત સમાચારો...

સલમાન ખાને બનાવ્યો બોલિવૂડમાં નવો રેકોર્ડ 

સલમાન ખાનને એડ માટે 7 કરોડ મળ્યાં 

જો કે હાલમાં જોવા જઈએ તો આમિર ખાન એડની કિંમત 9 થી 10 કરોડ વસૂલ કરી રહ્યો છે, જ્યારે ખતરો કે ખિલાડી એવો અક્ષય કુમાર હાલમાં કમાણીની દ્રષ્ટિએ સૌથી ટોચ પર છે. આપણાં અભિનેતાઓ કોઈપણ કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડર બનીને પોતાની મનગમતી ફી કરોડો રૂપિયામાં વસૂલ કરતાં હોય છે, તો બીજી તરફ તેઓ એક ફિલ્મમાં પણ એક્ટિગ કરવાનાં 15 કરોડથી ઉપરની ફી વસૂલ કરતાં હોય છે. જોકે ભારતમાં આ રકમ તો કોઈ સામાન્ય વર્ગનાં માણસની વાર્ષિક આવક પણ નહીં હોય.

તસવીરોમાં જાણો આપણાં અભિનેતાઓની અસલી કિંમત કરોડોમાં....



















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com