નવી દિલ્હી, તા. 24
એવું નથી કે સેક્સ લાઈફને પ્રભાવિત થવા પાછળ માટે માત્ર પુરુષોની ભૂલ હોય. ઘણીવાર મહિલાઓ પણ બેડરૂમમાં સેક્સ દરમિયાન એવી ભૂલો કરતી હોય છે જેનાથી તેની સેક્સ લાઈફની રોચકતા ઘટી જતી હોય છે. આના લીધે પોતાના સેક્સ લાઈફમાં રોચકતાને યથાવત્ રાખવા માટે મહિલાઓએ સેક્સ દરમિયાન આ ભૂલોથી બચવું જોઈએ.
1. બેડરૂમમાં ચૂપ થઈ જવું- સેકસ વખતે ઘણી મહિલાઓ ચૂપ થઈને બેડરૂમ પર પડી રહે છે, જ્યારે પુરુષ બેડરૂમ પર એક એવી મહિલાની સાથે રાખવાની કામના કરતો હોય છે કે જે બરાબરીમાં તેને સાથ આપે. સેક્સ વખતે ચૂપ થઈને પથારીમાં પડ્યા રહેવાથી પુરુષની સેકસ કરવાની ઈચ્છા ઘટી જશે. હવે ભવિષ્યમાં આવી ક્ષણો માટે વધારે એક્ટિવ થઈને આનંદ માણવો જોઈએ અને પોતાના પાર્ટનરની સાથે બરાબરીનો સાથ આપવો.
2. નવીનતા- નવા પ્રયોગથી ઈન્કરા ઘણી મહિલાઓ કરતી હોય છે. મહિલાઓની આ આદતને લીધે તે સેક્સમાં નવા નવા પ્રયોગ કરવાથી દૂર જતી હોય છે. આ વાત સત્ય છે કે પુરુષ સેક્સને લઈને ખૂબ ઉત્સાહિત હોય છે અને આના લીધે તે નવા નવા પ્રયોગ કરવા માટે ઉત્સુક હોય છે જ્યારે સ્ત્રીઓ આવા નવા પ્રયોગથી ઈન્કાર કરે છે. હકીકતમાં આ ભૂલભરેલી બાબત ગણવામાં આવે છે. તમારો પાર્ટનર જેટલો સેક્સ માટે ઉત્સુક હોય તેને પણ પોતાના ઉત્સુકતા દર્શાવતા રહેવાથી સેક્સમાં મઝા મળતો રહેશે.
3. વાતો કરવી- ઘણી મહિલાઓને એવી આદત હોય છે જ્યારે પણ પોતાનો પાર્ટનર બેડરૂમમાં સાથે હોય તે દરમિયાન ઘણી આડીઅવળી વાતો કરતી રહેતી હોય છે અથવા તો ફરિયાદોનું પોટલું છોડતી જ નથી. સેક્સ વખતે પુરુષોને આ બિલ્કુલ પસંદ નથી હોતું કે પોતાની પત્ની વાતો કરતી જ રહે.
4. સેક્સી આઉટફિટસ ન પહેરવા- પુરુષોને સેક્સ દરમિયાન પોતાની પાર્ટનર સેક્સી આઉટફિટસ પહેરેલ હોય તો તેને વધુને વધુ સેક્સ કરવાની ઈચ્છા બળવાન થતી હોય છે પરંતુ મહિલાઓ ઘરમાં પહેરતી હોય તે જૂના, ફાટેલા અને પરસેવાથી રેબઝેબ થયેલા કપડાંમાં સેક્સ કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. સેકસ લાઈફમાં આ બાબત સૌથી ખરાબ ગણવામાં આવે છે. તમારો પાર્ટનર એવી ઈચ્છા ધરાવે કે તમે તેની સામે સુંદર ફિટિગ ધરાવતી બ્રા, બિકિની કે લીંગેરી અથવા કો સેક્સી આઉટફિટ્સ પહેરીને આવો. આવું કરવાથી બંનેને વધુને વધુ આનંદ આવતો હોય છે.
5. સ્પર્શથી દૂર રહેવું- મહિલાઓ વિચારતી હોય છે કે સેક્સ દરમિયાન સ્પર્શ માત્ર પુરુષોનો અધિકાર છે. આ વિચારસરણી તમારી ભૂલભરેલી ગણી શકાય. કારણ કે, પુરુષોને પણ એવી ઈચ્છા થતી હોય છે કે, સ્ત્રી તેમના સુકોમળ અંગોથી પોતાના શરીરનો સ્પર્શ કરે. મહિલાઓએ આ ભૂલોથી બચતા રહેલું જોઈએ. આ તમામ ભૂલોથી તમે બચી જશો તો તમારું દાંપત્ય જીવન ફૂલની જેમ મહેંકી ઊઠશે અને તમારી સેક્સ લાઈફ બોરિંગ થવાથી બચી જશે.
( સંબંધિત વધુ સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર!
અતિશય ગરમીથી કંટાળી ગયા હોવ તો આ અજમાવી જુઓ
સેક્સ વિશેની આ વાત જાણીને તમને જરૂરથી આંચકો લાગશે
મહિલાઓ અંગેની આ વાત જાણી તમે રાજીના રેડ થઈ જશો
આ 10 ટિપ્સ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે
જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ
કિન્નર અને યુવક વચ્ચેનો આવો પ્રેમ તમે કદી નહીં જોયો હોય
દાડમના આ ઉપયોગ વિશે તમે કદી નહીં વાંચ્યું હોય
ફિલ્મ શૂટ દરમિયાન પોર્નસ્ટારે નિરોધ પહેરવો પડશે
જલ્દી સંતાન જોઈતું હોય તો આ રહી ટિપ્સ