Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:46:27 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ધોનીનો 112 મીટર લાંબો છગ્ગો, હેલીકોપ્યર બેટીંગનો 'જુઓ વિડિયો'

May 24, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League Dhoni comment     E-Mail     Print    
 
Viewed: 12943
Rate: 1.6
Rating:
Bookmark The Article

બેંગ્લોર  24, મે

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શરીરમાં અચાનક તેનું પોતાનું જ  જુનું ભૂત આવી જતા તેને મુંબઈ સામેની ચાલતી મેચમાં બધા પ્લેયરોને દોડતા કરી દીધા હતા. 

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈંડિયન્સને પ્લેઓફમાં હરાવી  ક્વોલીફાયર રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો. ચેન્નાઈની આ જીતમાં તેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું મોટુ યોગદાન રહ્યું.

ધોનીએ 20 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા. આ સમયે ધોનીએ ફ્રેન્કલીનની બોલીંગમાં 112 મિટર લાંબો છગ્ગો મારી આ મેચમાં બધાને પોતાના ધુંવાદાર બેટીંગની જુની યાદો તાજી કરાવી હતી. ધોનીએ 15મી ઓવરના છેલ્લા બોલમાં મિડઓનના ઉપર થઈને 112 મિટર લાંબો છગ્ગો મારીને બોલને બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમના બહાર મોકલી દીધો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com