Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 01:24:12 PM IST
 

કાંસમાં એશ્વર્યાં ભારતીય વસ્ત્રોમાં ફીકી પડી, જુઓ તસવીરોમાં

May 25, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Cannes film festival Moonrise Kingdom Marilyn Monroe Michel Hazanavicius Indian Movie Aishwarya Rai Beti B Nanni Moretti comment     E-Mail     Print    
 
Viewed: 17409
Rate: 3.1
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 25 મે

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે એશ્વર્યાં રાય બચ્ચન ભારતીય પોશાકમાં જોવા મળી હતી, જો કે અન્ય અભિનેત્રીઓ સામે આ વખતે એશ્વર્યાં રાય પોતાની સુંદરતાને લઈને ફીકી પડી ગઈ હતી.

એશ્વર્યાં રાય આ વખતે કાંસમાં રેડ કાર્પેટ પર ભારતીય ડ્રેસમાં પૂરાં ઢંકાયેલાં શરીરમાં દેખાઈ હતી. એશ્વર્યાંએ રેડ કાર્પેટ પર ડિઝાઈનર અબૂ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલ સાડી અને ચોલી પહેરી હતી. જો કે વસ્ત્રોની સાથે એશ્વર્યાં રાયનું ખિલખિલાટ હાસ્ય પણ ચહેરા પરથી ગાયબ દેખાયું હતું.

એશ્વર્યાંએ સતત 11માં વર્ષે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. મા બન્યાં બાદ એશ્વર્યાં એમ પણ મીડિયાની નજરોમાં અને તેનાં ચાહકોની નજરમાં રહી હતી. જો કે એશ્વર્યાં આ વર્ષે કાંસ માં ખાસ કરીને એઈડ્સ પીડિતોની મદદ માટે પહોંચી હતી. આ વખતે કાંસમાં પણ એશ્વર્યાં પોતાના પોશાકોનાં કારણે ચર્ચાનું કારણ બની હતી. કાંસ દરમિયાનનાં ફોટોશુટમાં પણ એશ્વર્યાંનાં ચહેરાની ચમક ઓછી થઈ ગઈ હતી.

કાંસ સમારોહ સંબંધિત સમાચારો માટે તસવીરો નીચે ક્લિક કરો...







અભિનેત્રી કૈલી બ્રુકને કાંસમાં મળી ગંદી ઓફર, તેનો બોડીગાર્ડ ગુસ્સે ભરાયો

એન્જેલિના સાથે ઓગસ્ટમાં લગ્નની અફવાને બ્રાડનો રદીયો

ફિલ્મજગતનો મહાકુંભ એટલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

વર્ષ 1930થી યોજાય છે કાંસ ફેસ્ટિવલ, પણ ત્યારે નામ અલગ હતું! 

જોલી અને પીટ કાંસ ફિલ્મ સમારોહમાં ઉડીને જશે! 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com