Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:48:34 AM IST
 

મહિલાઓને સેક્સ કરતાં આ વધુ હોય છે પસંદ!

May 26, 2012 Offbeat
 
Tags:   Sex Sex Life Sex tips Women Men Intercourse Survey Life Tips Sex love Condom Condoms Pregnant Risk Sexual relation Relationship Kiss Embrace Joy comment     E-Mail     Print    
 
Viewed: 38818
Rate: 2.9
Rating:
Bookmark The Article

લંડન, તા. 26

સામાન્ય રીતે લોકોની એવી ધારણાં હોય છે કે આલિંગન કરતાં સેક્સ વધુ આનંદદાયક હોય છે. પરંતુ હવે આ વિચારધારા બદલાઈ રહી છે. કારણ કે, તાજેતરમાં થયેલા એક સર્વક્ષણ પ્રમાણે લોકો સ્ત્રીઓને સેક્સ કરતાં વધારે ચુંબન અને આલિંગનમાં રસ હોય છે. સ્ત્રીઓ તેમના પાર્ટનરથી પણ એવી અપેક્ષા રાખતી હોય છે કે, તે પોતાને આલિંગનમાં જકડી લે અથવા તો ચુંબનોની પોતાને તરબતર કરી દે.

સર્વેક્ષણ પ્રમાણે 50 ટકા કરતાં વધુ લોકોનું માનવું છે કે તે જાતીય સંબંધો કરતાં ચુંબન અને આલિંગનને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. આ વાત એક સર્વેમાં સામે આવી છે. એક જાણીતી લોકપ્રિય વેબસાઈટે કરેલા સર્વેના આધારે એવો દાવો કર્યો છે કે, એક સફળ સંબંધમાં પ્રતિબદ્ધતા, સહચર્ય અને હસી મજાક પછી જાતીય સંબંધ (સેક્સ રિલેશન)નો વારો આવે છે.

સર્વેક્ષણમાં એવું પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે પુરુષો અને મહિલાઓને સેક્સ ક્યાં સ્થાને પસંદ હોય છે. આમાં જોવા મળ્યું કે પુરુષોને બેડરૂમના બદલે સોફાસેટ પર ચુંબન અથવા સંભોગ કરવાથી વધું ખુશી અને આનંદ મળતો હોય છે. જ્યારે મહિલાઓને બેડરૂમમાં વધારે આનંદ આવે છે. સર્વે પ્રમાણે 60 ટકા મહિલાઓમાં 50 ટકા કરતાં વધુએ કોન્ડોમનો ઉપયોગ કરવાથી તેમને સારું લાગે છે તેવું કબૂલ્યું હતું. મહિલાઓને કહેવું છે કે, કોન્ડોમાં ઉપયોગથી તેમને વધારે પડતો તણાવ નથી થતો કે કદાચ પોતાને ગર્ભાધારણ તો નહીં થાય. આ કારણે મહિલાઓનું પૂરું ધ્યાન તેમના પાર્ટનર સાથે આનંદદાયક ક્રિડામાં પસાર થતી હોય છે.

( સેકસ સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર! 
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ 
મહિલાઓ અંગેની આ વાત જાણી તમે રાજીના રેડ થઈ જશો 
તમારા જીવનની ખુશીઓમાં આનાથી થઈ શકે છે વધારો 
આ ટિપ્સ અપનાવાથી મહિલાઓનું દાંપત્યજીવન હંમેશાં મહેકશે 
હવે છાનાછપના પ્રેમ કરતા સો વખત વિચારજો! 
આ 10 ટિપ્સ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે 
મહિલાઓને આના કારણે વધુ પસંદ હોય છે અંધારું 
પ્રસન્ન દાંપત્ય જીવન જોઈતું હોય તો આ રહી તેની ટિપ્સ 
સેક્સ વિશેની આ વાત જાણીને તમને જરૂરથી આંચકો લાગશે 
જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ 
અતિશય ગરમીથી કંટાળી ગયા હોવ તો આ અજમાવી જુઓ 
આ રીતે કરો યુવતીઓને ફોન પર ઈમ્પ્રેસ 
જલ્દી સંતાન જોઈતું હોય તો આ રહી ટિપ્સ 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com