વર્ષ ૨૦૦૮, સ્થળ મુંબઈ
ચેન્નાઈ : ૨૦ ઓવરમાં ૧૬૩/૫(રૈના ૪૩, યુસુફ ૨૨ રનમાં ૩), રાજસ્થાન : ૨૦ ઓવરમાં ૧૬૪/૭(યુસુફ ૩૯ બોલમાં ૫૬). રાજસ્થાનનો ૩ વિકેટે વિજય.
વર્ષ ૨૦૦૯, સ્થળ જોહાનિસબર્ગ
ડેક્કન : ૨૦ ઓવરમાં ૧૪૩/૬ (ગિબ્સ ૫૩, કુંબલે ૧૬/૪), બેંગલોર : ૨૦ ઓવરમાં ૧૩૭/૯ (મર્વ ૩૨, ઓઝા ૨૮/૩). ડેક્કનનો ૬ રને વિજય.
વર્ષ ૨૦૧૦, સ્થળ મુંબઈ
ચેન્નાઈ ૨૦ ઓવરમાં ૧૬૮/૫ (રૈના ૫૭*, ફર્નાન્ડો ૧૩/૨), મુંબઈ : ૧૪૬/૯ (તેંડુલકર ૪૮, જકાતી ૨૬/૨). ચેન્નાઈનો ૨૨ રને વિજય
વર્ષ ૨૦૧૧, સ્થળ ચેન્નાઈ
ચેન્નાઈ ૨૦ ઓવરમાં ૨૦૫/૫ (વિજય ૫૨ બોલમાં ૯૫, ગેઇલ ૩૪/૨), બેંગલોર ૨૦ ઓવરમાં ૧૪૭/૮ (તિવારી ૩૪ બોલમાં ૪૨*, અશ્વિન ૧૬/૩), ચેન્નાઈનો ૫૮ રને વિજય.