Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:14:39 AM IST
 

શાહરૂખની જીતમાં પૂનમે લગાડી દીધા ચાર ચાંદ, જુઓ તસવીરો

May 28, 2012 Entertainment > Bollywood News
 
Tags:   IPL 5 Shah Rukh Khan Wankhede stadium Kolkata Knight Riders Poonam Pandey MCA BCCI Mumbai Cricket Association comment     E-Mail     Print    
 
Viewed: 19220
Rate: 3.5
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 28 મે

પૂનમ પાંડેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું શાહરૂખ ખાનની મોટી ફેન છું અને શાહરૂખ ખાનનાં એક ઈશારે હું ન્યૂડ થવા પણ તૈયાર છું. આખરે આ મોકો પૂનમને મળી ગયો. જો કે આ માટે તેણે શાહરૂખ ખાનનાં કોઈપણ પ્રકારનાં ઈશારાની પણ રાહ જોઈ નથી.

આઈપીએલનાં ફાઈનલમાં ચૈન્નઈ સુપરકિંગ્સ સામે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વિજયી થઈ હતી અને આઈપીએલની વિજેતા ટીમ બની હતી. આ મેચ પૂરી થાય તે પહેલાં પૂનમે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો શાહરૂખ ખાનની ટીમ જીતશે તો મારા ટ્વીટર ફોલઅર્સ સરપ્રાઈઝ માટે તૈયાર રહેજો.

આખરે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની જીતની ખુશી મનાવવા પૂનમ પાંડેએ પોતાની ન્યૂડ તસવીર ખેંચી જાતે જ તેને ટ્વીટર પર અપલોડ કરી હતી. જો કે દરેકની જીત સાથે પૂનમને શું લેવાદેવા છે, તે જ સમજાતું નથી.



સંબંધિત સમાચારો માટે નીચે ક્લિક કરો...

પોતાના સેક્સી ફોટોશૂટથી ચાહકોને લુભાવનાર પૂનમે હવે કહ્યું ‘ Call Me’ !

"શાહરૂખનાં એક ઈશારે હું ન્યૂડ થવા તૈયાર છું" 

'આઈ એમ 18' માં પૂનમ પાંડેની નશીલી અદાઓ જોવા મળશે

પૂનમ પાંડેએ ચિયર્સ લીડર્સને કહ્યું 'કંઈક વધુ કરો..' 

પૂનમે કહ્યું 'આઈ લવ યુ વિરાટટટ....' 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com