Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:50:14 AM IST
 

199 અંક વધી સેન્સેક્સ બંધ થયો, તમામ સ્ટોકમાં તેજી

May 28, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Inian stock Market News BSE NSE Sensex Nifty Bombay Stock Market ONGC ICICI Bank SBI Bank Reliance comment     E-Mail     Print    
 
Viewed: 1055
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 28 મે

સપ્તાહનાં પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે  સવારથી જ શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી અને શેર માર્કેટ તેજી સાથે જ બંધ થયાં હતાં. બીએસઈ સેન્સેક્સ 199.02 અંક વધી 16,416.84 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી સેન્સેક્સ 65.25 અંક વધી 4985.65 પર બંધ થયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેંક, પાવર અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સનાં સ્ટોક્માં સૌથી વધુ તેજી જોવા મળી હતી અને આજે શેર માર્કેટમાં કોઈપણ સ્ટોકમાં ઘટાડો નોંધાયો ન હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ભેલ, ટાટા પાવર અને પીએનબીમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી, જ્યારે મારૂતિ, બીપીસીએલ અને ગેલનાં સ્ટોકમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com