Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:44:45 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સની લિયોન કન્નડ ફિલ્મમાં આઈટમ નંબર કરશે

May 30, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sunny Leone Kannada Film Mahesh Bhatt Jism 2 Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 1478
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 30 મે

સની લિયોન હાલના દિવસોમાં માત્ર બોલિવૂડમાં જ નહીં બલ્કે ટોલિવૂડમાં પણ હોટ ટોપીક છે. આજ કારણસર નિર્માતા-નિર્દેશકો સની લિયોનને અભિનેત્રી તરીકે નહીં તો આઈટમ ગીતમાં પણ સનીને લેવા માટે આતુર છે.

હવે ટૂંક સમયમાં સનિ લિયોન કન્નડ ફિલ્મ 'પ્રેમ અડ્ડા'માં સ્પેશિયલ ડાન્સમાં નજરે પડશે. સની લિયોન પ્રથમ વખત આઈટમ નંબર કરવા જઈ રહી છે, જેમાં તે સોલો ડાન્સર તરીકે જોવા મળશે. ફિલ્મના નિર્દેશક મહેશ બાબુએ કહ્યું છે કે સની તેમની ફિલ્મમાં એક સ્પેશિયલ ડાન્સ કરશે. તેની ભૂમિકા પણ બિલકુલ અલગ રહેશે.

સની લિયોને કામ કરવાની તૈયારી બતાવી દીધી છે, તેથી હવે માત્ર તારીખ નક્કી કરવાની બાકી છે. તારીખ ફાઈનલ થવાની સાથે જ શૂટિંગ શરૂ થશે. તાજેતરમાં જ વીણા મલિકે પણ પોતાની કન્નડ ફિલ્મ ડર્ટી પિક્ચરના શૂટિંગની શરૃઆત કરી દીધી છે. હવે વીણા મલિક અને સની બંનેમાંથી ચાહકો કોને પસંદ કરે છે તેના ઉપર તમામની નજર રહેશે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com