Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 09:07:04 PM IST
 

પ્રાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા મેડલની સ્પર્ધામાં ભારતીય મૂળની મહિલા

Oct 05, 2011 NRI > Australia
 
Tags:   Pride of Australia Medal Devinder Bains Indian Australia comment     E-Mail     Print    
 
Viewed: 4217
Rate: 3.5
Rating:
Read in English
Bookmark The Article

મેલબોર્ન : તા. ૫

ભારતીય મૂળની મહિલા દેવિન્દર બૈન્સ તેમનાં પ્રેરણાદાયી શિક્ષણ બદલ પ્રાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા મેડલની ફેર ગોકેટેગરીમાં ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયાં છે. વર્ષ ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનાર બૈન્સનારંગબામાં જિનિબારા સ્ટેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, તેઓ ૧૧ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે, તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ ભારત કરતાં અલગ છે. વધુ સંસાધનો ઉપલબ્ધ હોવાથી શિક્ષણ વધુ મનોરંજક અને વધુ પ્રેક્ટિકલ બની શકે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com