Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 03:29:30 AM IST
 

તમારા હાડકાં નબળાં પડવાની પાછળ આ જવાબદાર છે

Aug 02, 2012 Offbeat
 
Tags:   Smoking Health & Lifestyle Health Bone Study Research comment     E-Mail     Print    
 
Viewed: 5862
Rate: 0
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. ૨

સિગારેટ પીનારાઓનાં હાડકાં વધારે નબળાં પડતાં હોવાનો અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સિગારેટ પીવાથી શરીરમાં બે પ્રકારનાં પ્રોટિનનું નિર્માણ થાય છે જેને કારણે હાડકાં નબળાં પડે છે.

  • હાડકાંને નબળાં બનાવતા કોષોનું સર્જન વધે છે

સંશોધકોને જણાયું હતું કે સિગારેટમાં રહેલાં ઝેરી તત્ત્વોથી નહીં પણ ધૂમ્રપાન કરવાથી શરીરમાં બે પ્રકારનાં પ્રોટિન બને છે તે હાડકાંને નબળાં પાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ધૂમ્રપાનને કારણે ઓસ્ટેઓક્લાસ્ટસ નામના કોષોનું સર્જન વધે છે જે હાડકાંને નબળાં બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

અભ્યાસ બાદ સંશોધકોને જણાયું હતું કે જે લોકો ધૂમ્રપાન નથી કરતાં તેમનાં હાડકાં અન્ય લોકોની સરખામણીમાં વધારે મજબૂત હતાં. બીજી તરફ જે લોકો વધારે સિગારેટ પીતાં હતાં અથવા તો ધૂમ્રપાન કરતાં હતાં તેમનાં હાડકાં નાની ઉંમરમાં નબળાં પડી ગયાં હોવાનું જણાયું હતું.  ધૂમ્રપાન કરવાથી અને સિગારેટ પીવાથી ફેફસાં અને હાર્ટને નુકસાન પહોંચે તે તેવું અત્યાર સુધીના જુદા જુદા અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું પણ હવે એવું પુરવાર થયું છે કે ધૂમ્રપાન હાડકાંને પણ નબળાં બનાવે છે.


  ( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...) 
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર!
ધૂમ્રપાનને લીધે કૅન્સર થાય છે એ વાત જાણતા હોવા છતાં બંધાણીઓ તેને છોડી નથી શકતા, પરંતુ એક એવી શોધ કરાઈ છે જેનાથી સિગારેટ ફૂંકનાર લોકો આસાનીથી તેને છોડી...

 
પિતાના ધૂમ્રપાનથી બાળકને લ્યુકેમિયાનું જોખમ
ધૂમ્રપાનનું સેવન કરનાર વ્યક્તિ તેની આ કુટેવનો ભોગ બને છે, પેસિવ સ્મોકિંગ પણ વ્યક્તિ માટે હાનિકારક છે અને તેમના પર કેન્સરનું જોખમ પ્રવર્તે છે તેવા સંશો...

 
જે મહિલાઓને સારું સંતાન જોઈતું હોય તેને આ જાણવું જ જોઈએ
ધૂમ્રપાન કરતી મહિલાઓમાં ગર્ભના વિકાસની પ્રક્રિયા ધીમી ગતિએ થાય છે તેમ ટાઇમ લેપ્સ ફોટોગ્રાફી મારફતે કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. ફ્રા...


( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
ઘડપણમાં જો આ સલાહ માની તો બેડો પાર થયો સમજો 
ચોમાસામાં રાખજો આ બાબતોનું ધ્યાન, નહીંતર ન થવાનું થશે!  
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર! 
તમારા બાળકની આ બાબતનું રાખો ખાસ ધ્યાન
મુજે દુનિયાવાલો શરાબી ન સમજો! 
સ્લીમ બોડી જોઈતી હોય તો અપનાવો આ ફંડા 
જૉબ શોધી રહ્યા હોવ તો આની પર થોડું ધ્યાન આપશો, નોકરી તમારા હાથમાં આવી જ સમજો! 
સ્લિમ બનવાનું તમે નક્કી કરી લીધું હોય તો, આપો આ બાબત પર ખાસ ધ્યાન! 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com