Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:51:13 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સિગારેટ પીવાની સજા શાહરૂખને મળી, માત્ર 100 રૂપિયા દંડ

Aug 03, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shau Rukh Khan SMS Stadium IPL 5 Jaipur Court SRK Smoking Case comment     E-Mail     Print    
 
Viewed: 1118
Rate: 0
Rating:
Bookmark The Article

જયપુર, 3 ઓગસ્ટ

આઈપીએલની મેચ દરમિયાન એસએમએસ સ્ટેડિયમમાં જાહેરમાં સિગારેટ પીવાના મામલે આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલાને જયપુર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે શાહરૂખ ખાનને માત્ર 100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે, 'શાહરૂખ ખાનનો અપરાધ એટલો મોટો નથી, કે તેણે જાતે કોર્ટમાં હાજર રહેવું પડે, જેથી તેને માત્ર દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.' 26 મી જુલાઈએ કોર્ટમાં શાહરૂખ ખાનનાં વકીલે શાહરૂખ ખાનને માત્ર દંડ ફટકારવામાં આવે તેવી અપીલ કરી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com