Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:20:51 PM IST
 

ઓલિમ્પિકના આ વર્લ્ડ રૅકોર્ડની કોઈને ખબર નહીં હોય !

Aug 04, 2012 Sports > Olympic 2012
 
Tags:   London Olympics 2012 Record London Olympics Olympics Condoms Players Condom comment     E-Mail     Print    
 
Viewed: 737
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. 04

લંડન ઓલિમ્પિકસની રમતો તેની ચરમસીમાં પર પહોંચી ગયો છે. ખેલાડીઓને મેડલ માટે સંપૂર્ણ રીતે ઝઝૂમી રહ્યા છે સાથે સ્પોર્ટસમાં દરરોજ એક નવો રૅકોર્ડ સ્થાપિત થઈ રહ્યા છે. જો કે આ તમામ રમતોને બાજુએ મૂકી દઈને એક વાસ્તવિક પણ જરા નાકનું ટિંચકુ ચઢી જાય તેવા અહેવાલ પણ છે. આ અહેવાલ અનુસાર ઓલિમ્પિકમાં આ વખતે કોન્ડોમના પ્રયોગનો રૅકોર્ડ બની રહ્યો છે. આ વખતે 1 લાખ 50 હજાર કોન્ડોમનું વિતરણ આશરે 10, 500 ખેલાડીઓમાં કરાયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરેરાશ એક ખેલાડી 15 કોન્ડોમનો પ્રયોગ કરી રહ્યા. ગત વર્ષે બેઈજિંગ ઓલિમ્પિકસની સરખામણમીમાં  લંડન ઓલિમ્પિકસમાં કોન્ડોમમાં 50 હજારનો વધારો કરવામાં આવ્યો છે. લોકોનું માનવું છે કે, સેક્સ ક્રિયા ખેલાડીઓનાં પર્ફોમન્સ પર અસર કરી શકે છે. જો કે આમાં કોઈ તથ્ય હોય તેવું લાગતું નથી. અહીં ભાગ લેવા આવતા તમામ ખેલાડીઓમાં નિરોધનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેલાડીઓ પણ નિરોધને કોઈ પણ શરમ કે સંકોચ વગર આને ઉપયોગમાં લઈ રહ્યા છે. ટૂંકમાં લંડનમાં થશે ગોલ્ડમેડલનો વરસાદ, જ્યારે કોન્ડોમ વિતરણ અને વપરાશનો પણ થઈ રહ્યો છે એક નવો જ વર્લ્ડ રૅકોર્ડ.
 
આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...
લંડન ઓલિમ્પિક્સના આયોજકોએ ખેલાડીઓ માટે કર્યો છે, એક ખાસ 'બંદોબસ્ત'!
લંડન ઓલિમ્પિક્સ 2012 દરમિયાન ખેલાડીઓને વધુને વધુ આનંદ પ્રમોદ મળી રહે તે માટે આયોજકોએ કર્યો છે એક ખાસ 'બંદોબસ્ત'

ઓલિમ્પિકનું આવું દૂષણ જોઈને કોઈ પણ ત્યાં જવાની હિંમત નહીં કરે
ઓલિમ્પિક વિલેઝમાં દુનિયા ભરનાં પુરુષ અને મહિલા ખેલાડીઓ આવતા હોય છે ત્યારે ત્યાં જે દૂષણો સર્જાતા હોય છે તે ભલભલાને વિચારતા કરી મૂકે તેવું હોય...
 
સેક્સની બાબતમાં આ દેશનાં લોકો છે 'નંબર વન'
એક ખાનગી કંપનીનાં સેક્સ સર્વેક્ષણમાં આ દેશનાં લોકોએ પોતાની સેક્સ લાઈફ વિશે માહિતી આપી. તે મુજબ આ દેશનાં લોકો વર્ષમાં 256 વખત સેક્સ કરે છે...



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com